________________
મધુમક્ષિકા.
કજ મિત્ર પાસેથી લ્યે તે વળી વધારે સારું; સમજ્યાની?” જ્યારે નિર્ધનતા મેટે ભારણે પ્રવેશ કરે છે, ત્યારે મિત્રતા અને પ્રેમ જાળીએથી છૂપાતાં છૂપાતાં છટકી જાય છે.
નિર્ધનતા અને તેના અનુચરોએ હવે મને વધારે વધારે સતાવવા માંડયું. પણ જેમ જેમ હું વધારે રીખાતે ગયે તેમ તેમ વધારે વિવેકી કે સાવચેત થવાને બદલે દિન પ્રતિદિન વધારે સુસ્ત અને એલીએ તથા બેદરકાર થવા લાગ્યા. એક મિત્રને રૂ. ૫૦)ના દેવા માટે કેદ કરતા હતા, તેને જોઇ છેડવવા વિચાર થયેા. પાસે પૈસા તેા હતા નહિ, પણ જામીન થઇ તેને છેડવ્યા. છૂટયા એટલે લેણુદારના કબજામાંથી નાસી છૂટી, તેની જગા સંભાળવા મને મૂકતા ગયા ! કેદખાનામાં પાસે રાખેલી ભગવતગીતા ન હોત તે। ત્યાં મારી શી સ્થિતિ થાત તે કાંઇ કહી શકતે નથી. ધર્મ એ માત્ર વ્હેમી ક્રિયા કે માત્ર જોડી કાઢેલી ક પનાઓ નહિ, પણ ખરે દિલાસે અને અવશ્યની વસ્તુ છે, એમ મને કેદખાનામાં અનુભવ થયો. હું બીજાની માક મારી સ્થિતિ બેઈ ખેદ પામતા નહિ; તેમજ મને આ તુરંગમાં સાતે જોવા અને યા લાવવા, દેવતાને કદી આમત્રણ કરતા નહિ ! આપણે જીવવાને માટે ખાઈએ છીએ, ખાવા માટે જીવીએ છીએ એમ કંઇ નથી; એમ સમછ મને મળતા રોટલાના ટુકડા પણુ આનંદથી ખાઇ, સતેષ માનતા. કેદખાનાના અનુભવે મને આ પાઠ શીખવ્યે.
મુદત પૂરી થતાં હું છૂટયેા. પછી પણ એક વૃદ્ધ ઓળખીતે કે જેને હું ઢોલામારૂ જે ગણુતા હતા, તેને રાજ્યદરમાં મે` સારી જગા મળતી ન એઇ હત તે આમને આમ એલીઆપણામાં તે એલીઆણામાંજ ક્યાં સુધી રીબાયાં કરત તે કહી શકાતું નથી. લગભગ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
<