________________
૮૪
મધુમક્ષિક.
પ્રમાણે આપણને માણસ જાત તજે છે; તેમજ આભ-પ્રશંશાથી સતે માનવાની હિમ્મત પણ આપણુમાં હતી નથી; આથી આખરે વિનાશ થાય છે પરતકના અનુભવે તે મને આ શિક્ષા આપી હવે દુનીઆના અનુભવની શિક્ષા અને પરિણામ જોઈએ.
નિર્ધનતા, પરતંત્રને પોતાના નવાળામાં ઘાલતીજ આવે છે, એવું હવે મને જણાયું. એક અમીરના ઘેર તેના ખુશામતીઆ તરીકે હવે જાવ આવ કરવા માંડી. મોટા માણસના ખસામતીઆ થવામાં શું છેટું છે એમ પહેલાં તે લાગ્યું. સાહેબ જ્યારે બોલે ત્યારે કાન આગળ ધરીને ગંભીરતાથી સાંભળવું અને વખાણ અથવા સાબાશી મટે તેઓ સાહેબ આસપાસ જુએ ત્યારે ખડખડ હસવું, એ કાંઈ મુશ્કેલ લાગ્યું નહિ. પણ છેવજ વખતમાં મને માલુમ પડ્યું કે મારા મુરબી તે મારાથી પણ મોટા મૂખે છે. હવે તો તેઓ સાહેબની મૂર્ખાઈને હાજીહા ભણવાને બદલે તેને સુધારવાનું ધાર્યું. જેના ગુણ આપણાથી અજાણ્યા હોય છે તેની ખુસામત કરવી રહેલ છે. પણ જેમની મૂર્ખાઈ આપણે જાણતા હોઈએ એવાની ખુસામત જેવું બીજું અસલ શું ? હવેથી તુતિ માટે મારા હેછે જ્યારે ઉઘડતા ત્યારે અસત્ય મારી સદસવિહિને બેદતું. શેઠ પણ હવે સમજ્યા કે હું તેમની નેકરી માટે નકામું છું, બિયારે ઓલીએ” એ ઉપનામ રૂપી ટીકેટ સહિત અને પાણીચું મળ્યું. •
પણ હજી મારે મિત્રો હતા; અસંખ્ય મિત્રો હતા, તેમની રહાયતા યાચવાને હવે વારો આવ્યો. અહા મિ
ત્રતા ! મનુષ્ય અતીને દીક્ષા આપનાર કે પ્રેમાળ દેવી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com