________________
પત્ર ૮ મે.–મનસુખ તરફથી કેશવને.
૭૮
આવવા છતાં પણ ઉંચને ઉંચ વિચારમાંજ રહેનારી, તેનાજ જેવી નાજુક અને તેનાજ જેવા કુદરતથી મેળવેલા વૈર્નીશ વાળી સ્ત્રી, તેના સંબતીને હમેશાં સંસાર-જળના ખારા સમુદ્રના દુર્વિકાર કે દુષ્કૃત્યરૂપી તળીએ જતું અટકાવશે અને સદા પોતાની સાથે ઉચ્ચતર સ્થિતિએજ રાખશે. તારે અને તુંબડું બન્ને મળે એટલે તો પછી કહેવું જ શું ?
હાલ એજ. ચંદ્રકાન્ત ખુશીમાં છે. એના સંબંધી વિશેષ ખુશાલીના સમાચાર લખવા, આવતી વખત માટે મુલતવી રાખું છું.
તમારે નર્મદ
પત્ર ૯ મે.
મનસુખ તરફથી તેના મિત્ર કેશવને.
લાહાર,
તા.
+
=
+
=
+
પ્રિય કેશવ,
ગઈ વખત જ્યારે આપણું પ્રથમ મુલાકાત થઈ, અને કરકસર સંબંધી વાત ચાલતાં મારા વિચારે તમને બહુ રૂચા તેથી આપણું મિત્રતા બંધાઈ, તે વખતે તમે તમારી જીંદગીને હેવાલ ટુંકમાં કહી બતાવ્યો હતો. મારી જીદગી, મારા કહેલા વિચારોનું દષ્ટાંતજ છે, એમ સમજી તે તમને તે વખતે કહેવા આતુર જીજ્ઞાસા હતી; પણ અહીંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com