________________
પત્ર 9 મો.– જëન રોડ તરફથી કાવસજીને. ૧
આપી.
પત્ર જરા વધારે લાંબે થઈ ગયા છે. પશુ તારાં ચારપત્રના ઉત્તરમાં કાંઈક લાંબું લખવું જોઈએ એમ જાણું, તથા હજી તારો વખત બીજી આનંદી નાળમાં ગુજરાને નથી માટે મનના તાવની દવા તરીકે આ પત્ર ત ઠક ઉપયોગી થઈ પડશે એમ માની, ક્ષમા માગવા માટે વધારે દલીલો લખી લાંબા પત્રને વધારે લાંબે કરવા નહિ છતાં, તું સારી તંદુસ્તીમાં હોઈશ એમ ઈચ્છી રજ માગું છું –
તારો નેહાધિન સુહદ્દ
તા. –મારા ભાગીદાર અને મિત્ર કાવશજી શેઠ ઉપર જëનને આજે એક વિચિત્ર પત્ર આવ્યો છે તેની નકલ તારે વાંચવા કાલે મોકલીશ.
નહિ.
પત્ર ૭ મે.
જહોન કોડ તરફથી કાવસજી શેઠ ઉપર.
મુંબઈ
. – ૧ – + મારા વ્હાલા કાવસજી ,
તમાસ બાગીર નર્મદ સાથે જ્યાચ્છી મારે પીને થઈ છે ત્યારથી તેમની પાસેથી સાંભળેલી વાત, આ દેશમાં ફરવાની અને તેની ખુબીઓ જોવાની ઉકંધ ઉપન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com