________________
પત્ર ૬ .-ખર્મદ તરફથી કેશવને પણ - - - - - - - - - -~~~-~- ~ -~ ~-
-~-~~\ . • તે પયસ્થી વાંચે પણ તે કાગળના લખનારના વચન ઉપર વિશ્વાસ નહિ લાવતાં બીજા સર્વ સાથે તેઓ પણ ફદમાં સામેલ થયા. છેવટે ઈશ્વરે રે પીટાવ્યું કે, જેમને પિતાનાં દુઃખથી કંટાળો થયો હોય તેઓએ તે દુખે તેમને માટે મુકરર કરેલા ખાડામાં નાંખી જવાં. આ ઢંઢેરો પૂરો પીટાઈ પણ રહ્યા નહિ હોય એટલામાં તે ઉપરા ઉપરી લોકોના ટોળાં તે જગાએ ભરાવા લાગ્યાં એક બાજુએ ઉભો ઉભો આ સર્વ આશ્ચર્યથી જોયા કરતો હતો. થોડીવારમાં ખાડે પૂરાઈને થયેલે ઢગલે આકાશને ભેટવા લાગે.
એક પાતળી હવા જેવી બાનુ અહીં ધાંધળ મચાવી રહી હતી. તેના જમણા હાથમાં એક સમદર્શક કાચ હને, જેનું નામ તેણીએ તૃષ્ણિકા પાડયું હતું. તેણે એક ખુલતો જમીન ઉપર ઘસડાતે જન્મે પહેલાં હતે; તેના ઉપરનાં ભૂત, પીશાચ, રાક્ષસ, એવાં એવાં ચિત્રો, જ્યારે તે આમ તેમ ફરતી ત્યારે હજારે વિચિત્ર દેખાવો આપતાં. તેને ચહેરે જરા જંગલી, નિરંકુશ અને બ્રાન્તિમય હતો. તેનું નામ કલ્પનાશક્તિ હતું. દરેક માણસને તેના દુઃખનું પોટલું બંધાવવામાં મદદ કરીને તથા તે તેને માથે ચઢાવીને તેને અહીં દોરી લાવવામાં ત ગુથાયેલી હતી. મારા આટલા બધા જાતિ ભાઈઓને આમ અસંખ્ય દુઃખના ભાર તળે દબાતા જોઇ, તથા પાસે પડેલા દુઃખના ઢગલા તરફ નજર કરીને મારા મનમાં જે દુઃખ થયું તે બેહદ. તે પણ આ વખતના વિચિત્ર દેખાવથી મને કંઈક ગમ્મત મળી. એક માણસ સરમાતો સરમાતે જુની કસબી શાલ તળે સંતાડેલું પોટલું લઈને આવ્યા. તે જ્યારે તેણે કમલા ઉપર ફેંકયું ત્યારે ખબર પડી કે એ તે નિર્ધનતા . છે. એક દેડતાં આવીને હભેર એક મોટું પિોટલું ફેંકયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com