SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૩ જે.–-કેશવ તરફથી નર્મદને. ૨૪ સ્તકમાં કહ્યું છે તે પ્રમાણે), તળીઆ વિનાના ખાડામાં ૧૦૦૦ વરસ માટે નાંખવી જ જોઇએ-અગર રામચંદ્ર કર્યું તેમ તેનાં તે નાક કાન કાપવા જ જોઈએ.' અરે! પણ દુનીઆમાં લાલચ-વસ્તુ ન હોત તો સારા નરતાની પરીક્ષા કેમ થાત ! સ્ત્રી-લોલુપી પુરૂષ અને અણખા શત્રુને પરખાવવા સારૂજ કાં આ પરીક્ષાવિષય ન બડા હેય? આહા, દેવે પણ કેવી ભૂલ કરી છે ને ? દરેક માણસને પ્રજા ઉપન કરવાની ફરજ સોંપી તે ફરજ અદા કરવાના સાધન તરીકે સ્ત્રી ઠેરવી ! આદમ! આદમ ! તારા ઉદ્ગાર બરાબર છે – “ Oh, why did God Creator wise ! that peopled highest heav'n With spirits masculine, create at last This novelty on earth, this fair defect Of Nature? and not fill the world at once With men as angles, without feminine ? Or find some other way to generate [fallon, Mankind ? This mischief had not then beAnd more that shall befall innumerable Disturbances on earth through female snares, પણ હવે હિંદની વસ્તી પહેલાં કરતાં વધવામાં કાંઇ કમી નથી. તેમાં ઉમેરો કરવા કરતાં, છે તેને સંભાળવા-સુધારવાનો યત્ન કાંઈ નાને સુનો નથી. વળી પરણના૨માં કોણ ફરજ અદા કરવાના ઉમદા ઉદેશથી પરણે છે ? બસ થયું–અનેરાજએ બન્ને પક્ષની દલીલો પૂરેપૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy