SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મધુમક્ષિકા. માટે બીવું જોઇએ ? ત્યારે હવે તને ક્રૅલી સલામ ! દુષ્ટ મનુષ્યાહારી ચાર, છેલ્લી સલામ ! મારા પવિત્ર મનસ્વી રાજ્યની સીમામાં તારે કરીથી પગ નહિ દેવે એવી શિક્ષા મારા નવા મને રાજા તને માવે છે. માટે જા, જલદી અહીંથી પલાયન કરી જા. Hasta thyself, and Ay these hostile plains. તારા સ્ત્રી-નાયક મને જે મેધ કરશે તે બધા તરકે વ્હેરા કાન કરીશ. માંસગ્રન્થી સ્રી-વાડીની ગમ્મતમાં અશક્ત અને પાયમાલ પા યમાલ થવા કરતાં કુદરત-વાડીના ભવ્ય આનંદમાં અનિશ હાલી, કુળ મેવા જતી, આ લોકમાં આભાદી અને પાકમાં પરમાનંદની આશા ધરાવવાને હક્કદાર નહિ ચાઉં ? ખરે તું ઢેડ છે. મારા ઋષિએ કહેતા હતા અને હાલના માણુ ગાઢરા જેવા ઉપદેશા કહે છે કે ડની છાયા પશુ અપવિત્ર છે, એ ખરૂં લાગે છે. માટે હું તારાથી દૂર દોડીશ. દૂર-દૂર-જંગલ, વાડી, નદી, એકાંત ઘેાડા વખત માટે શેાધીશ. એ રમ્ય સ્થાનમાં રમી આવીશું કે જેથી તારી અપવિત્ર થયા અમુક મુદત સુધી મારા ઉપર પડી મને અભડાવી શકેજ નહિ ! ભરથરીએ ભૂલ કરી કે પરણીને સ્ત્રી સાચવી શકયા નહિ, અને અને તવી પડી; સરસ્વતિ ભૂલ કરી કે પરણવાની તૈયારી ઉપર આવીને તજી —તજી તે તજી પછ્યુ. પછી નિરતર તેનેમાટે જીર્યાં કીધું; અ ગ્રેજો કેટલાક ભૂલ કરે છે કે કુવાસનુ નામ ધરાવી પરણેલાની માક વર્તે છે. મારા નામમાં એ ત્રણેના નામમાંના એક્કે અક્ષર નથી—હું તેમાંની એકે ભૂલ નહિજ રૂં. શ્રી—પેલી માંસ અને હાડકાની બનાવેલી ઢીંગલી ક્રિપાક વૃક્ષના મૂળ જેવી એવી જે સેસ્તાન મૂાર્ત –એવી એ હેડંબા – એવી એ સૂર્પણખા! ખરે એને ા ( પેલા ટાપી વાળાના ધર્મપુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com 4
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy