________________
મધુમા તકા.
આ તે ગાળ આપી કલી કાઢી લેવા જેવું શાય: જીજ સુખની ખાતર મેાટી બલા હૈારવા જેવું થાય. હું જા હુંછું કે એક પણ ધર્ મે સ્ત્રી-સુખ (ખરા અર્થમાં) થી ભરપૂર જોયું નથી, કાંઇ નહિ મેં કાંઇ વાંક સ્ત્રીઓને હા ય છેજ—અથવા નીકળે છે, અને વાદાનુવાદ(argument) ની ખાતર ધારી લ્યો કે તેમ ન થાય તો પણ તેણીને સુખી કરવાનાં સાધને મેળવવામાં કેટલા વખત, અને આગળનાં સુખ મેળવવાનાં સાધન સંપાદન કરવા માટે જોઇતી શક્તિને ભેગ આપવા પડવાને ? વળી નસીબ જોગે થોડા વખત પછી બાળક જન્મ પામે તે તે મેટું લચ્છું વળી કેવું ત્રાસદાયક ! તેને માટે મારે તે રળવું, કે જ્ઞાન મેળવવામાં મચ્યા રહેવું (અને જ્ઞાન તેા એટલી બધી જાતનું છે કે આખી જીંદગી સુધી પ્રયત્ન કરવા છતાં પણ તેને પાર પસાય નહિ), કે ધર્મજ્ઞાન ( જેના વિષે મને હજી ઘણા શકેછે અને જે પૂવા ધણા જીજ્ઞાસુ છું) મેળવવા યત્ન કવે, કે લોકોનાં મે રાખવાં, કે પરાકનું ભાથુ સજવું ? ખરે, કાંઇ સૂઝતું નથી. વિચાર-કોકડુ ગુંચવાઈ જાય છે.
આ ક્ષણિક જગતમાં જરૂરની વસ્તુ (necessaries) ના સાંસા, ત્યાં મેઝાખની વસ્તુ (luxuries) ની પછવાડેજ બધો વખત કાં ગુમાવવા ? મેાત આજે લેવા જવું પડતું નથી. યમદેવ ખેલાવ્યા પહેલાં હાજર થાય એવા દિનપ્રતિદિન કૃપાળુ બનતે જાય છે. ! અરે ! હમણાંજ આ એકાંત સ્થળની શાન્તિ તથા અધારાને ચીરનાર મારા દીકરારે...' એ મે મારા કાન કેવા ચમકાવ્યા છે ?
૨૬
વિદ્યાયતમાં મથી રહેનારા કુવારા, રાત દિવસ સ્ત્રી સાથે છૂટથી હરે કરે છે તે પણ ક્રમ વિકાર વિનાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
P