________________
પત્ર
જે.– કેશવ તરફથી નર્મદને.
૨૫
"..--
~-
~
~
~-
~~-~~~-~
~-~- - - - -
- -- -- - ... -~~
ખવામાં બહુ વખત અને શક્તિ ( energy )નો ભાગ આપવો પડશે. મારી મરજી મુજબ મારી જાતથી કામ થતું નથી ત્યારે હું આટલો બધે ખીજવાઉં છું તે તે સાથે તેને વાંક આવવાથી કેટલે બધે ખીજવાવાનો ?
અને એ બેવડો ગુસ્સે ભેગો થવાથી મન કેવું બગડવાનું ? દુનીઆની, કુદરતની, રમત ગમ્મતની અને સાહિત્યની મઝાઓનાં ઠાર મારા માટે સદાને માટે બંધ થશે.
ઘણાએક અંગ્રેજ અને જુના સંસ્કૃત કવિઓ અને તેમના અનુયાયીઓની માફક ચાલે કબુલ કરીએ કે જ્યારે હું દિવસે થાકીને કંટાળીને બહારથી આવું ત્યારે ધરની આસપાસ સુગંધ પસરાવશે અથવા તે મધુર રાગથી તથા હાવભાવથી રાત્રીએ [ કારણ કે દિવસે તે સ્ત્રી-પુરૂષને પતિ-પતિન તરીકે કોઈ સંબંધ છેજ નહિ ! ] જરા શાન્તિ પમાડશે. બધું કબુલ કરીએ પણ કેણ ખાત્રી આપી શકશે કે તેણી એવી જ સુંદર, એવાજ સારા સ્વભાવની, એવીજ ચતુર હશે? કોણ કહી શકશે કે ઘેર ઘેર માટીના ચુલા' એ કહેવતને અનુસરીને ઘરનાં અને હારનાં માણસ સાથે અણબનાવ નહિ કરે ? તેણીનું ઉપરાણું લઇને ભારે કદી કદી કછ નહિ જ કરવું પડશે એમ શાથી કહેવાય ? કાલ સ્ત્રીઓ કયાં સારી કેળવાયેલી અને નીતિમાન હેય છે ? તેણીને કેળવવાનું કામ કેટલું બધું મુશ્કેલ અને વડીલોની મરજી વિરૂદ્ધ અને વખતને બેગ આપવા જેવું છે ? પરણવાની વાત નીકળવા સાથે જ “હાલના છોકરા બાયડીના ગુલામ” એવા એવા વિશેષણથી લઢવાનાં હાનાં શોધનાર માબાપ, પણ્યા પછી સાતિમાં કેટલું ભંગા
શું કરશે કે કોને ખબર છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Barwatumaragyanbhandar.com