________________
પત્ર ૨ જે.– કેશવ તરફથી નર્મદને.
૧૩
-~
~- ---------
------
--
~-
~~~-
~
~-. .........
. --. .
-
તારી દષ્ટિગોચર થાય છે તે મધની જરૂર વાળાને તે લેવાની મહેનત કરવા માટે લલચાવવા સારૂ, કે તે મધ ખેંચી શકવાને અશક્ત જનોના નયનને ઠારવા સારૂ, કે તરંગી એલી આ ચિત્તને રંજન કરવા સારૂ-એવા કાંઈ કાંઈ હેતુથી હશે એમ સમજીને; તથા બિચારી મધુમક્ષિકા મધ મેળવવા સારૂ કાંઈ કાંઇ ગુલાબ (નગર–બાગનાં ફુલ), કાંઈ કાંઈ કમળ (જળમાંનાં ફુલ), કાંઈ કાંઈ –(પર્વત ઉપરનાં ફુલ), કાંઈ કાંઈ સંખાવલી (જંગલનાં ફુલ) માં ભટકી હશે અને હેતાળ કુટુંબ તથા મંડળનાં સુખ અને મનને ભાવતા મોજ શોખને ભોગ આપ્યો હશે એ ધ્યાનમાં લઈને, તને પસંદ પડે અને તારાથી લઈ શકાય એટલું મધ માત્ર લઇ તે મધ એક તું કરવાની મહેનત કરનારની માફક તેને ઢળી નહીં નાંખતાં) પી જઇ, તેની માફક તું પણ બની જા એક
મધુમક્ષિકા.
પત્ર ૨ જે.
એક કુંવારા જૈન યુવક (કેશવ )તરફથી તેના પરણેલા બ્રાહ્મણ મિત્ર (નર્મદ) ઉપર.
વડેદરા.
તા. ૮ - ૪ - ૪. પ્રિય નર્મદ,
- સંધ્યા સમયે કોઈ સેબત સિવાય એકલાજ ફરવા જવાની મારી ટેવ તું જાણે છે. એકલે પડેલે માણસ સાShree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrnatumaragyanbhandar.com