SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) શત્રુનું વેર લેવાને વખત; દુ:ખીત હૃદયવાળાને ભવિષ્યના સુખના વિચાર રૂપી દીલાસા. ૧૨૪૦૧૨૫. ...... પત્ર ૧૬ મા.-લક્ષ્મી તરફથી જમનાંને;— પરણેલી સ્થિતિ તરફ બાળાના પ્રથમ શેખ—પછી તિરસ્કાર; પતિ–દર્શનનું સુખ; સુખ પછી દુઃખ; મનના શક; વેવીશાળ અને . લગ્ન વચ્ચેના વખતનું પ્રયોજન. .૧૨૬-૧૨૯. પત્ર ૧૭ મે,ગુલાબરાય તરથી ચન્દ્રકાન્તને:અભ્યાસ કરવા સબંધી ધ્યાનમાં રાખવા લાયક ઉપદેશી વયતે; સેાખત; ફુરસદના વખતને ઉપયોગ; શબ્દમાં મ્હેર અને શબ્દમાં ઝેર; દરેક માણસ અને દરેક બનાવમાંથી નવું શિખવાની ટેવ; ‘અલબત' શબ્દ અને સેગન; આત્મ-શ્લાધા; ગુસ્સો કરનાર ઉપર યા—ભાવ; ઘણા જરૂના આદરાપચારી(formal) નિયમેાને હશી કાઢવા નહિ.... ૧૩૦ ૧૩૪. પત્ર ૧૮ મા.—લક્ષ્મી તરથી પાર્વતીને:— સ્વર્ગથી, શેખની ખાતર પૃથ્વીની મુલાકાત લેવા નીકળી પડેલા પ્રેમ, બાળક ભિખારી અવસ્થામાં; તેની કૃતવ્રતા અને દેવાંશી શક્તિ .૧૩૫-૧૩૭, પત્ર ૧૯ મા પાર્વતી તરથી લક્ષ્મીને,પત્ર ૧૮ના ઉત્તર. પ્રેમ-ગાંડાઈ અને તેનું કારણ જુવાનીને સ્વભાવ; પ્રેમસાગર અને વૈરાગ્ય-સરિતા; અતિશય સર્વ વર્જવું’ એ એ * અને તેને અપવાદ; સ્વાભાવિક પતિવ્રત; પતિ-ઘેલા થવાની આવશ્યકતા; સોનેરી મધ્યમ સ્થિતિ; કલ્પિત સુખમાં રમવા શિખામણુ—તેમ ન બને તે મરદેવને સ્મરવા કે પછી રીસાતા રામને યાદ કરવા સલાહ !...૧૩૭–૧૪૬. પત્ર ૨૦ મા,—નર્મદ્ર તરફથી કેશવનેઃ— અંતર-પરાવર્તક કાય અને તે વડે જોયેલા જન-સ્વભાવ:૧૪૭-૧૫૫ ...... ............ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy