SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૧૦ મો.– પાર્વતી તરફથી લમનિશાળ એ અભ્યાસનો છેડો નથી-પુરતો એ શાનનું એકનું એકજ સાધન નથી.-અને પરણેલી સ્થિતિ એ કંઈ અભ્યાસ-કાળને અંત નથી; જીદગીની સફરને લ્હાવો લેવા નીકળી પડયા અગાઉ અવશ્ય મેળવવાનાં માધન; પ્રેમ-અલંકારથી અલંકૃત થયા પહેલાં નીતિ-શકિત થી પુષ્ટ થવું જોઈએ; પ્રમ-રાજ્યની સીમા તથા ઉહતતા, વિષય અને નાદાનીનાં દુ:ખમય રાજ્યની સીમા વચ્ચેનું અંતર; સાંસારિક જ્ઞાન એ એકંદર જ્ઞાનને નાનકડો પેટા ભાગ; અલંકારીત અને ઉપયોગી જ્ઞાન, સુખકર સ્વછંદીપણું, સહનશીલતા; સાંસારિક વિષયોનું અવલોકન... ૧૦૦-૧૦૬ પત્ર ૧૧ મે, કેશવ તરફથી લક્ષ્મીને. (પ્રણય-પત્રિકા.) નવીન પ્રેમની અસર, પત્ર લખતાં પડતી તસ્દી પ્રેમ–પોથીમાં ઉધારી, યોગ્ય અવસરે વ્યાજ સહિત વસુલ કરવા પ્રાર્થના; પ્રતીતિ પ્રેમની કરવા, નથી અધિકાર આદરને ૧૦૬-૧૦૯. પત્ર ૧૨ મે, લક્ષ્મી તરફથી કેશવને પ્રિણય-પત્રિકા.) બાળાના મનમાં પ્રથમ પ્રેમ-દર્શનથી થતી વિવિધ લાગણીઓ વચ્ચે યુદ્ધ; ભવ-જંગલમાં જેડીનું જળ-ધામ.૧૧૦–૧૧૨. ( પત્ર ૧૩ મે –કેશવ તરફથી નર્મદને – જ્ઞાતિ-સ્વમ: જ્ઞાતિજનોની સ્થિતિ; ખર્ચને બેજે; જ્ઞાતિની ફરજો; જ્ઞાતિ-વેરે અને તેને ઉપયોગ; જ્ઞાતિ-સમાજ (કન્સેસ); જ્ઞાતિ-ભજન; વસ્તી-પત્રક; અગત્યને નવીન ફેરફાર; સર એમ ઘીલની દરખાસ્ત ...... ૧૧૩-૧૨૧. ૫ત્ર ૧૪ એ, કેશવ તરફથી લમીને, (પ્રણય-પત્રિકા.) વી” સંબોધનની યેજના ! સમાગમ સુખ કે વિયોગ સુખ ? વસંતાને માર. ........ ......................... ૧૨૧-૧૨ ૩. પત્ર ૧૫ મેલસ્મા તરફથી કેશવને, (પત્ર ૧ને ઉત્તર) વસંતાના મારથી બચવા પુરૂષ સમર્થ છે–સ્ત્રી નથી; સ્મ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy