________________
પત્ર ૧૩ મે
કેશવ તરફથી નર્મદને. ૧૧૫
A દુઆ માટે આ
ફતેહ મેળવવામાં સ્પર્ધા દરેક રસ્તે વધતી ગઈ; આયુષ્ય અને સત્વ કમ થતાં ગયાં તેમ તેમ રીવાજ બરાડતા ગયા. મને તો નવાઈજ એ લાગે છે કે જ્ઞાતિને કોઈ માણસની શાન્તિને ધ લાગે એ એક પણ નિયમ કરવાને છે હક્ક છે ? જ્ઞાતિ તો એક સમુહને બાપ, રાજા, પાળનાર પિનાર ઈશ્વર છે. એણે તે હરકોઈ રીતે પોતાના બાળની ચઢતી કળા જોવા મથવું કે ઉચકાય નહિ એવો બેજે ભરી ઉપર ગદાને માર માર ? ”
અંગ્રેજી ભણેલાને લોકો સુધરેલ કહે છે અને તેમને દુનીઆદારીથી અજાણ્યા સમજ મનમાં હશી કાઢે છે, પણ હાર માન મળતું જઈ, ઉપરથી તેમને માન આપે છે. આ પ્રમાણે, એક ડોસે આ યુવાન સામું એક ટસે જોઇ રહ્યા; પણ જેમ જેમ તેને સાંભળતા ગયા તેમ તેમ તેની મશ્કરી કરવા ધારેલી કૃત્રિમ ગંભીરતા બદલાઈને તેના જ્ઞાન અને ડહાપણ તરફ માનની લાગણી થવા લાગી. તે બોલ્યાઃ “વાત તો સત્તર આની. ભારે હઈએ એ બધું બેઠું તે ખરું. આજ બધા ભાઈઓ ભેગા થયા છે તો આપણ નાતના ધારા ધડીએ તે ઠીક. આ આપણા માસ્તરે પણ તાકડે અહીંજ છે તે પણ બહુ કામ લાગશે. કહે ત્યારે ભાઈ નાતે ન કરવી ?” પાસે બેઠેલે, ગરીબાઈ અને જ્ઞાતિ બંધનની પીડાના અનુભવ વાળો એક આબરૂદાર વયેવૃદ્ધ ગૃહસ્થ બેઃ “આ ભે, એને ખુલાસે હું કરું. લગ્ન પ્રસંગે પિતાનાં નજીકનાં સગાં-સંબંધીને જ મણ (મીજબાની જ કહેને ?) આપવા ઉપરાંત બીજા કોઈ પ્રસંગે કોઈ જાતનું જ્ઞાતિજન ન જ આપવું. પણ એ નિયમ રાખ કે દર લગ્ન પ્રસંગે અને પૈસાદાર વૃદ્ધ મા
શુસના મરણ સમયે (સ્થિતિ પ્રમાણે વર્ગ પાડી ઠરાવ્યા મુShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com