________________
૧૮ ભવ. ] થયાપાલકને શિક્ષા.
૫૫ તેઓ તાર સ્વરે ગાયન કરવા લાગ્યા. વાસુદેવે પિતાના શિયાપાલકને આજ્ઞા કરી કે-જયારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંદ કરીને રજા આપવી.
વારે વાસુદેવને નિદ્રા આવી પણ શય્યાપાલે સંગીત સાંભળવાના લેભથી તે ગવૈયાઓને રજા આપી નહિ અને ગાય નની લહેજત માં જ રાત્રિને ચે પહેર થઈ ગયે વાસુદેવ જાગૃત થયા. તે વખતે ગીતના સ્વર તેમના સાંભળવામાં આવ્યા શયાપાલને પૂછયું કે મારી આજ્ઞા પ્રમાણે આ ગવૈયાઓને કેમ રજા આપવામાં આવી નથી ?
શય્યાપાલકે બે હાથ જે દીનતાથી સત્ય હકિકત નિવેદન કરી જણાવ્યું કે હે પ્રભુ! તેઓના ગાયનથી મેહિત થઈ ગયે. અને આપની આજ્ઞા વિસ્મરણ થઈ તેથી રજા આપી નહિ.
આ જવાબથી વાસુદેવને કેપ ઉત્પન્ન થયે પણ તે વખતે જણાવ્યું નહિ, પણ ગેપવી રાખે. સવારે રાજ સભામાં રાત્રિના શય્યાપાલકને બનાવ તેમને યાદ આવ્યું. અને ગોપવી રાખેલે કપ પ્રગટ થયે. શવ્યાપાલને બેલાવી પિતાના બીજા સેવકના સ્વાધીન કરી આજ્ઞા કરી કે “ આ ગાયનની પ્રીતિવાળા પુરૂષના કાનમાં તપેલું સીસું અને તાંબુ રેડે, કારણ કે એ કાનને દેષ છે.” તેઓએ વાસુદેવની આજ્ઞાને અમલ કર્યો, કેમકે ઉગ્ર શાસનવાળા રાજાની આજ્ઞા દુધ છે. તે વેદનાથી શય્યાપાલ તરતજ મરણ પામે. અને વાસુદેવે મહામાઠા વિપાકવાળું અશાતાવેદનીય નિકાચિત કમ બાંધ્યું.
પચીશ હજાર વર્ષ કુમારાવસ્થામાં, માંડલિકપણામાં પચીશ હજાર વર્ષ, દિગ્વિજયમાં એક હજાર વર્ષ, અને ત્રાશી લાખને ઓગણપચાસ હજાર વર્ષ ત્રિખેડનું રાજ્ય ભેગવવામાં એમ
રાશી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી પ્રાંતે નારકીનું આયુષ્ય બાંધી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી સાતમી નરકે અપ્રતિષ્ઠાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com