________________
પર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રરણ ૪
એ ચાર ઘાતિક્રમ વિનાશ પામ્યા. મહાવદી અમાશના દિવસે ચદ્ર ચેાગે શ્રવણુ નક્ષત્રમાં છઠ્ઠા તપમાં વત્તતા પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ' જાણી દેવતાઓએ આવી સમાવેશરણની રચના કરી. તેમાં એસી પ્રભુએ દેશના આપી. તેથી પ્રતિમાષ પામી કેટલાકે સર્વવિરતિપણું અંગીકાર કર્યું. અને કેટલાએક દેશવિરતિ થયા. પ્રભુને ગેશુભ વગેરે છેતર ગણધરા થયા.
શ્રેયાંશ પ્રભુ વિહાર કરતા કરતા પાતનપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવતાઓએ સમા શરણની રચના કરી. પ્રભુએ સમાશરણમાં પૂર્વના દ્વારથી પ્રવેશ કર્યાં. ચૈત્ય વૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા કરી, અને નમસ્તીય ” એમ કહ્રી પૂર્વાભિમુખ સિ‘હાસનને પ્રભુએ અલંકૃત કર્યું.
રાજપુરૂષાએ ત્રિપૃષ્ઠવાસુદેવને ભગવત શ્રેયાંશ પ્રભુઉદ્યાનમાં સમેાસર્યોની વધામણી આપી. તે સાંભળી તુરતજ સિ ંહાસનપરથી ઉઠી પાદુકા તજી દેઇ પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિ`હાસનપર બેસી પ્રભુના આગમનની વધામણી આપનારને સાડાબાર કાટી સામૈયા અક્ષીંસ આપ્યા પછી ત્રિપૃષ્ઠવાસુદેવ માટી સમૃદ્ધિ યુકત, ખલદ્ર સહિત પ્રભુને વંદન કરવા સમાસરામાં આવ્યા. વિધિપૂર્ણાંક પ્રભુને વંદન કરી પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુએ ચે પ્રમાણે દેશના આપી.
'
46
આ અપાર સસાર સ્વયંભૂ રમણ સમુદ્રના જેવા છે, તેમાં પ્રાણી ક્રમરૂપી ઉમિ આથી ઉપર અધેાને તિર્થંલેાકમાં ભમ્યા કરે છે. પવનથી જેમ પ્રસ્વેદ મિટ્ટુ અને ઔષધથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરાવડે આઠ કર્મોનાં દળીયાં આત્મ પ્રદેશમાંથી ઝરી જાય છે. સ`સારના ખીજોથી ભરેલાં એવાં કર્મીની નિર્જરણા કરવાથી તેનુ નામ નિર્જરા કહેવાય છે. તેના સકામ અને કામ એવાં બે ભેદ છે. સમ્યકત્વાદિ ઉતરાત્તર ગુણવાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com