________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪
પુષ્પની વૃષ્ટિ કરી. અને ઉંચે સ્વરે જયનાદ કર્યાં. અગ્નીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરોપમના આયુષે નારકી થયા.
૫૦
આ સમયે આકાશમાં દેવતાએ એ ઉદ્ઘાષણા કરી કે - કે રાજાએ ! તમે સર્વ પ્રકારે માન છેડી દે, અને ચિરકાલથી આદરેલા અશ્વગ્રીવને પક્ષપાત મૂકી દે, અને ભકિતથી ત્રિપૃષ્ઠ વાસુદેવનુ શ્રેષ્ઠ શરણુ ગ્રહણ કરી. કેમકે આ ભરતક્ષેત્રમાં વ માન અવસર્પિણીકાળમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે. એ મહાભુજ રાજા ત્રિખંડ ભરતક્ષેત્રની પૃથ્વીને ભેકતા થશે. ” આ પ્રમાણેની અંતરિક્ષમાં થએલી દીવ્યવાણી સાંભળીને અશ્વ ગ્રીવના તાબાના સર્વે રાજાએ આવીને ત્રિપૃષ્ઠવાસુદેવને નમ્યા, અને અંજલી જોડીને આ પ્રમાણે સ્તુતિ કરી.-હે નાથ ! અમેએ અજ્ઞાનપણાથી અને પરતંત્રતાથી આપના જે કઇ અપરાધ કરેલા છે તે ક્ષમા કરો- હવેથી અમે આપના સેવ¥ની પેઠે આપની આજ્ઞા પાળીશું.
ત્રિપૃષ્ઠે કહ્યુ—મમાં તમારા કાંઇ પશુ અપરાધ નથી. સ્વામીની આજ્ઞાવર્ડ યુદ્ધ કરવું એ ક્ષત્રિયાના ધર્મજ છે, તમે હવે ભય છોડી દો. હવેથી તમે મારી આજ્ઞામાં રહેજો, તમે પાતપોતાના રાજ્યમાં નિયપણે જાએ. આ પ્રમાણે આવાસન આપી જાણે ખીજો ઇંદ્ર હૈય તેવા ત્રિપૃષ્ઠવાસુદેવ પેાતાના સવ પિરવારને લકને પોતનપુર આવ્યા. અને તે પછી ચક્ર વગેરે સાત રત્ના સહિત જેષ્ટબધુ બલભદ્ર અચલને સાથે લઇ દ્દિગ્વજય ફરવા નીકળ્યા.
પૂર્વ માં મગધપતિ, દક્ષિણમાં વરદામદેવ અને પશ્ચિમ ખ ડના અધિપતિ પ્રભાદેવને આજ્ઞા મનાવી વૈતાઢય પર્વતની અને શ્રેણીના વિદ્યાધરાને તેમણે વિજય કર્યાં પછી તે અને શ્રેણીનુ રાજ્ય જવલન ટીને અપણુ કર્યું',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com