________________
૧૮ ભવ. !
પ્રતિવાસુદેવના વધ.
re
•
વાને વિચાર કરે છે. એ બનાવ જોઈ જ્વલનજટીએ આવી ત્રિપૃષ્ઠને કહ્યું આ સવ વિદ્યાધરોની કેવળ માયા છે; આમાં કાંઈ પશુ સત્ય નથી, હું તે ખરાખર જાણું છું કારણ કે સર્પના ધસારો સજ જાણે ખીન્ને ન જાણે. માટે આપ તૈય ર્ થાઓ ! આપ જ્યારે થારૂઢ થશે। ત્યારે પછી કયા પુરૂષનુ તેજ વૃદ્ધિ પામશે ? આ પ્રમાણે જવલનજટીએ કહ્યું, એટલે મહારથીઓમા અગ્રેસર એવા તે ત્રિપૃષ્ઠવાસુદેવ પેાતાના સૈન્યને આશ્વાસન આપી મેટ રથ ઉપર આરૂઢ થયા, અને માટી ભુજાવાળા અચલ અલભદ્ર પણું સંગ્રામન: રથ ઉપર બેઠા જ્વલનજટી વિદ્યાધર વગેરે પણ તૈયાર થયા.
તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયલા દેવતાઓએ આવી ત્રિપૃષ્ઠ વાસુદેવને શાર્ગ નામે દિવ્ય ધનુષ્ય, કૌમાદકી નામે ગદા, પાંચજન્ય નામે શંખ, કૌસ્તુભ નામનેા મણ, નંદક નામે ખ અને વનમાળા નામે એક માળા અર્પણુ કરી, તેમજ બલભદ્રને સવક નામે હળ, સૌન`દ નામે મુશળ અને ચ ંદ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેના દ્વિવ્યશસ્ર મળેલાં જોઇને સવ” સુભટો ઘણુા હર્ષ પામ્યા, અને ઉત્સાહપૂર્વક અધિક અધિક પરાક્રમથી યુદ્ધ કરવા લાગ્યા. તે પછી ત્રિપૃષ્ઠે દિશાઓના મુખને પુરનારા પાંચજન્ય નામને શખરત્ન કૂક..
તે પછી બન્નેના લશ્કર વચ્ચે કલ્પાંતકાલના જેવુ... ભયંકર યુદ્ધ થયું. ત્રિપૃષ્ઠવાસુદેવ અને અશ્વથીવ બન્નેએ પરસ્પર યુદ્ધ કર્યુ. છેવટે અવગ્રીવ રાજાએ પેાતાનું ચક્ર પૂર્ણ' ખળથી ત્રિપૃષ્ટ વાસુદેવના ઉપર મૂકયુ. તે ચક્રના આઘાતથી વાસુદેવને મૂર્છા આવી. મૂર્છા વળ્યા પછી તેજ ચક્ર વાસુદેવે અગ્રીવના ઉપર મૂકયું. તે ચક્ર તરતજ કદલીના થડની પેઠે અવગ્રીવનુ મસ્તક છેદી નાંખ્યું. કારણ કે પ્રતિવાસુદેવ પેાતાના ચક્રથીજ હણાય છે.
વાસુદેવના જય થવાથી ખેચરાએ હર્ષથી ત્રિપૃષ્ટના ઉપર
7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com