________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ઉત્તરથી દૂત જેમ ચાબુક મારવાથી અ ઉતાવળી ગતિ કરે છે ! તેમ તે નગર છે. ઉતાવળે પોતાના રાજાની પાસે આવી સાવંત હકીકત નિવેદન કરી.
ફતે કહેલા સર્વવૃત્તાંતથી હયગ્રીવનાં નેત્ર રાતાં થઈ ગયાં, દાઢો અને કેશ ક્રુરવા લાગ્યા, તે વડે તે હઠ કરડવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું, અને ભયંકર ભ્રકુટીથી તેનું લલાટ વિક્રાળ જણાવવા લાગ્યું એવું ઉગ્ર રૂપ ધારણ કરી કેપ સહિત પિતાના તાબાના વિદ્યાધરના અધિપતિઓને આજ્ઞા કરી કે પવન જેમ મેઘને, સિંહ જેમ હરિણુને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઈને જ્વલજટી અને પ્રજાપતિ તથા તેના પુત્રોને પરાજય કરે.
જેમના હાથમાં રણસંગ્રામ કરવાની ચળવળ થયા કરતી હતી એવા વિઘાધરો રાજાની આજ્ઞાથી ખુશી થયા અને એકદમ સૈન્ય સહિત પતનપુર નગરે આવ્યા.
પ્રજાપતિ રાજાને તેમના આવ્યાને વૃત્તાંત સાંભળી સંભ્રમ થયે. જવલન જટીએ તેને કહ્યું અલ્પગ્રીવરાજાની આજ્ઞાથી તેને સુભટો આવે છે તે ભલે આવે તેમના સામે હુંજ જઈશ, મહારી પહેલાં તમારે કે ત્રિપષ્ઠકુમાર કે અચલ કુમારે યુદ્ધ કરવાની જરૂર નથી આ પ્રમાણે કહી ઉત્સુકતાપૂર્વક પિતાના પરિકર સાથે તે તેમની સામા યુદ્ધ કરવા ગયે અને પોતાની વિદ્યાના બળે અશ્વગ્રીવ રાજાના તરફથી આવેલા વિદ્યાધરોને હરાવી તેમને કહ્યું કે-અરે વિદ્યાધરે ! ચાલ્યા જાઓ, અનાથ અને ગરીબ એવા તમને કેાઈ મારશે નહિ; તમે તમારા સ્વામીને રથાવત પર્વત પર મોકલે, અમે પણ ત્યાં આવી પહોંચીશું.
આ પ્રમાણે બનેલા બનાવથી ત્રિપૃષ્ઠ, અચલ. અને જવલનજટિ સહિત પ્રજાપતિ રાજાને સંગ્રામમાં સંહાર કરવાની પ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com