________________
૪૪
શ્રો મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪ સારી રીતે રાજ્યને છાજતા આદરસત્કાર કર્યો. અને નગરમાં લાવી તે વિદ્યાધરરાજાને નિવાસભૂમિ અપણુ કરી. વિદ્યાધરાએ પણ પાતાની વિદ્યાના પ્રતાપથી નજીકમાં સુ ંદર નગરની રચના કરી તેમાં દેવતાઇ મદિશ બનાવી તેને આકર્ષક બનાવ્યુ.
અને રાજાઓએ અરસ્પરસ કિમતી ભેટા માકલી સ્નેહ સબંધની પુષ્ટિ કરી. તે પછી બન્ને રાજાએનિ રાજ્ય ઋદ્ધિને છાજતા આડ બરપૂર્વક શુભદિવસે શુભમુહૂર્તે વિધિપૂર્વક લગ્ન ક્રિયા સહિત સ્વયં પ્રભાનુ' ત્રિપૃષ્ઠકુમારે પાણિગ્રહણ કર્યું....
આ વૃત્તાંત પ્રતિવાસુદેવ અવગ્રીવના જાણવામાં આવ્યાથી ત્રિપૃષ્ઠકુમાર ઉપર તેને અતિશય ક્રોધ ચઢયા. ચડવેગ દૂતના અપમાન તથા કેશરીસિ’હના કરેલા નાથથી ત્રિપૃષ્ટઉપર તેને દ્વેષ ઉત્પન્ન થયા હતા. અને એ ત્રિપૃકુમારને નશકરવાના કારગુની શેાધ કરતા હતા. તેમાં સ્વયં પ્રભાની ાથેના પાણિગ્રહણથી તેને પેાતાના અલપરાક્રમના લીધે મ થયે કે “ જલન જટી વિધાધર મહારા તાબાના રાજા છતાં તેણે પેાતાની કન્ય મને નહિ આપતાં ત્રિપૃષ્ઠને કેમ આપી ? માટે મ્હારેજ તે કન્યા પ્રાપ્ત કરવી એમ મનમાં નક્કી કરી પેાતાના દૂત મારફત જવલન ટી પાસે તેની માગણી કરી, તે દૂત જ્વલનજી રાજા પેાતનપુર નગરે હાવાથી ત્યાં આવ્યે. અને જ્વલનજટી રાજાને પ્રથમ મળી આ પ્રમાણે કહ્યું- મહારાજા અશ્વગ્રીવ તમારા સ્વામી છે, તેથી આપની વય પ્રભા કન્યા તેમનેજ આપવી જોઇએ. કારણુ નેત્રા તે મસ્તકેજ શેલે. વળી આજ સુધી આરાધેલા તે મહારાજાને આપની પુત્રી નહિ આપી કેપ પમાડવા એ વાસ્તવિક નથી. ” ઇત્યાદિ તેના યુક્તિયુક્ત વચન સાંભળી જવાનજટી રાજાએ તે કૃતને જણાવ્યુ કે- જે કન્યાની આપ માગણી કરે છે તે કન્યા તે મે ત્રિપૃષ્ઠકુમારને આપી વિધિપૂર્વક કન્યાદાન પણુ થઈ ગયું છે. કન્યાદાન એકજ વાર થઇ શકે. વળી બીજી પશુ
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com