________________
૧૮ ભવ. ]
શસ્ત્ર વિના સિંદ્ધ સાથે યુદ્ધ
સિ'હુની એવી સ્થિતિ જોઇ ત્રિપૃષ્ઠકુમારે તેને કહ્યુ−શાળિ નાક્ષેત્રનું રક્ષગુ કરવા આવનાર અમારા પૂર્વેના રાજાઓએ હસ્તિ વગેરેનુ' મળીદન માપી તને સ'તુષ્ટ કરેલે છે, પણ હું સિંહ ! અમારા પાસેથી એવી કાંઇ પણ આશા રાખીશ નહિ. એપ કહી તરતજ નૃસિંહ ત્રિપૃષ્ઠકુમારે મધ્ય જેમ મને ખેલાવે તેમ એ માટા સિ'ને મેલાબ્યા. તેના અવાજ સાંભળી સિંહ પેાતાના મુખ ઉપર કાનની ટીશીયે ચઢાવી આ કાઇ વીર છે, એમ ચિંતનવા લાગ્યા. પછી તરતજ મુખ ફાડી ભયંકર ગર્જના કરતા શુક્ા માંથી બહાર નીકલ્યા. અને પેાતાના પ્રચંડ પુંછડાને પૃથ્વીઉપર પછાડયુ'. એ બલિષ્ઠ કેસરી સિંહુના પુછડાના પછાડના નાદ અને ગન થી ચાતરફ પ્રાણીએ નાશ ભાગ કરવા લાગ્યા.
ઘટ
તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવે વડીલ ખ' અચલકુમારને કહ્યું કેહું આ ! આ સિ ંહની સાથે હુંજ યુદ્ધ કરીશ. આપ મને પરવાનગી આપેા. હું પાસે છતાં આપે યુદ્ધ કરવા શ્રમ કરવા એ ઘટીત નથી. એમ કહી તેમને વેગળા ઉભા રાખી ત્રિપૃષ્ઠકુમાર એકલા સિંહની સામા જતાં વિચાર કરવા લાગ્યા કે—હું ક્ષત્રિય છું! ક્ષત્રિયધર્મની નીતિ અને રીતિ પ્રમાણે મારે રથમાં બેસી સિંહ સામા યુદ્ધ કરવા જવું ઘટીત નથી. આ સિંહ ચાલ છે, અને હું રથ ઉપર બેઠી છું; તેા પેઢલની સાથે રથઉપર બેસીને યુદ્ધ કરવુ' એ ક્ષત્રિયધમને ચેાગ્ય નથી. “ એમ વિચારી તેમણે રથને છેડી દીધા. વળી તે વીરપુરૂષે વિચાર કર્યો કે, · આ સિંહ શસ્ત્ર રહિત છે, અને હું શસ્રવાળા છુ, તેા શસ્રરહિતની સાથે શસ્ત્ર સહિત યુદ્ધ કરવું એ પણ ઉચિત નથી. એમ વિચારી શસ્ર પણ છેડી દીધાં,પછી મહાન્ બલિષ્ઠ ત્રિપૃષ્ઠકુમારે તે કેસરીસિંહને ઉદ્દેશીને કહ્યું કે; હૈ સિંહું ! અહિં આવ ! તારા યુદ્ધ કરવાના ક ુને મટાડુ, એમ કહી તેને ખેલાવ્યા. આ રીતનું ત્રિપૃષ્ઠકુમારનું વન જોઇ સિ'હુ વિચાર કરવા લાગ્યા કે અહા! આ ખાલકનું કેવુ' સાહસ છે ! તે સૈન્ય વિના આભ્યા છે, અને રથ ઉપરથી
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com