________________
૧૮ ભવ. ]
શેરને માથે સવાશેર.
તાબાના રાજા છે. ને તેએમાંના કોઇ મને પ્રદ્રવ કરી શકે એવા મળવાળા નથી તમિપ તે રાજાના પુત્રામાં કઇ મને મારનાર ઉત્પન્ન થશે ખરા ? એ જાણવુ· ને કે અશક્ય છે તે પશુ મારે જાણવું જોઇએ. આવે નિશ્ચય કરી તેણે અશ્વમિ'દુ નામને ઉત્તમ પ્રકારે નિમિત્તશાસ્ત્રના જાશુકાર હતેા, તેને પેાતાની પાસે એલાગ્યા. તે નિમિત્તજ્ઞને પ્રતિ વાસુદેવે પેાતાના મનની શ'કા પૂછી. અતિ આગ્ર પૂર્વક એ હકીક્ત જાણવાની ખાતર તેના ઉત્તર આપવાની નિમિત્તજ્ઞને ક્રુજ પાડવાથી, નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને પ્રતિવાસુદેવના પ્રશ્નના ઉત્તર આપ્યા કે:-ડે રાજા તમારા ચડવેગ નામના દૂતના જે પરામવ કરશે, અને પશ્ચિમ દિશાના અત ઉપર રહેલા સિદ્ધને જે મારશે તે તમારા વધ કરનાર થશે. નિમિત્તજ્ઞના ઉત્તરથી પ્રતિવાસુદેવ અવગ્રીવ ગ્લાની પામી ગયેા. પણ ઉપરથી તેની અસર જણાવ્યા સિવાય તેના આદરસત્કાર કરી વિદાય કર્યાં.
તેવા સમયમાં એક યુવાન કેશરી-સિંહે પશ્ચિમ દેશને ઉજ્જડ ર્માંના સમાચાર આવ્યા. આ સિંહના વધ કરનાર કાણુ થશે ! એ જાણવાની અપેક્ષાથી તે પ્રદેશમાં શાળીનુ વાવેતર કરવાતુ, અને તે વાવેતરના રક્ષણ માટે પેાતાના તાબાના સાળ હજાર રાજાઓને અનુક્રમે રહેવાની આજ્ઞા કરી. તે રાજાએ અનુક્રમે શસ્ત્રાદિવટે સન્નદ્ધદ્ધ થઇ ત્યાં જઇ, પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ ખેડુત જેમ ગાર્ચ વિગેરે પશુઓથી ક્ષેત્રનું રક્ષા કરે, તેમ સિંહથી તે શાનીક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા.
કો
66
'
શેરને માથે સવાશેર ” એ કહેવત મુજબ જગતમાં હમેશાં બળવાન પુરૂષાથી પણ વિશેષ બળવાન પુરૂષ રહેલા હૈાય છે, અને તેજ કારણથી આ પૃથ્વી વદુરના યૂસુંપરા ’ કહેવાય છે. પ્રશ્નપતિ રાજાના એ કુમારો છતાં મહાન્ તેજસ્વી તેઓ સર્વ મનુષ્યવીરાને તૃણુ જેવા ગણે છે; એવી ખખર
5
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com