________________
૧૮ ભવ. ]
વાસુદેવપણે જન્મ.
૩૧
વચ્ચે તુમુલ વિગ્રહ થાય છે. વાસુદેવના ખળથી તેનું ખળ ઓછુ હાવાના કારણે છેત્રટ વાસુદેવના હાથે તેમના વિનાશ થાય છે, અને તેમણે મેળવેલી ત્રણ ખંડ પૃથ્વીની રિદ્ધિ વાસુદેવને પ્રાપ્ત થાય છે. પ્રતિવાસુદેવ વિગ્રહ દરમ્યાન રૌદ્રધ્યાનના ચેાગે નરક ગતિના આયુષ્યના બધ કરી તે ભવનું આયુષ્યપૂણ' કરી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે.
ઉપર પ્રમાણે ત્રેશઠ શલાકા પુરૂષાના સંબંધે સામાન્ય નિયમ હાય છે.
નયસારના જીવ ઉચ્ચ કોટીમાં ચઢતાં ચઢતાં સાલમા વિશાખાનદ મુનિના ભવમાં ઉગ્રતપસ્યાના ફલપ્રાપ્તિરૂપ કરેલા નિયાણાના ચેગે આ અઢારમા ભવમાં આ અવસર્પિણ કાલના ચેાથા આરામાં અગીયારમા તીર્થંકર ભગવત શ્રી શ્રેયાં સનાથ ભગવતના શાસનમાં પહેલા વાસુદેવ પણે ઉત્પન્ન થએલા છે. વાસુદેવપણાના અંગે કેટલું બળ અને વૈભવ પ્રાપ્ત થાય છે, એ જાણવા માટે આપેલી હકીકત ઉપયેગી જાણી તે જરા લાંબાગુથી આપવા પ્રયત્ન કરેલા છે.
દક્ષિણભરતાદ્ધમાં પેતનપુર નામના નગરમાં રિપુ પ્રતિ શત્રુ પ્રજાપતિ નામના રાજા હતા. તે રાજાની ભદ્રા નામની પર રાણીથી ખલદેવ અચલ નામના પુત્ર થયા હતા. અને બીજી રાણી મૃગાવતીથી ત્રિપૃષ્ણ વાસુદેવને જન્મ થયે હતા.
આ બન્ને પુત્રા માતાના ગર્ભ'માં ઉત્પન્ન થયા તે રાત્રે ભદ્રા રાણીએ ચાર મહાસ્વપ્ને, તથા મૃગાવતી પટ્ટરાણીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત ઉત્તમ સ્વપના જોયાં હતાં.
વિશ્વભૂતિ મુનિના જીવ મહાશુક્ર દેવલેાકથી ચવીને મૃગાવતી પટ્ટરાણીથી વાસુદેવપણે ઉત્પન્ન થયા હતા. અચલકુમાર વયમાં મહાટા હતા, અને ત્રિપૃષ્ઠ નહાના હતા. એ બન્ને ભાઈઓ પુરૂષામાં ગજેદ્ર સમાન, મહાશૌયવાન હતા. તેએા માટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com