________________
2GBર
I
ૐ
I
-
મકરણ ૪ થું.
pz
-
अढारमो भव.
त्रिपृष्ठ वासुदेव. ત્યેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાલમાં વીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બળદેવ ET અને નવ પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે.
એ નિયમ અનાદિકાલથી ચાલતે આવેલ છે. આપણા ભવિષ્યમાં પણ એ પ્રમાણે તે તે કાલમાં
જી ઉત્પન્ન થશે, એ ત્રેસઠ સલાકા પુરૂષ કહેવાય છે. એટલે તેઓ ભાવિકાલમાં મેક્ષે જવાવાળા છે.
તીર્થકરને જીવ તીર્થંકરપણે ઉત્પન્ન થાય તેના પહેલાં ત્રીજે ભવે વીસસ્થાનક પદનું આરાધન કરી તીર્થંકર નામકર્મ પ્રકૃતિ, જે પુણ્યપ્રકૃતિઓમાં અતિ ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે તે પ્રકૃતિને બંધ કરે છે. તે કર્મપ્રકૃતિને બંધ કરતાં પહેલાં જે નરકગતિના આયુષ્યને બંધ કરેલ ન હોય તે ધર્મારાધનકાલમાં દેવગતિનો બંધ કરી વચમાં દેવગતિમાં ઉત્પન્ન થઈ, અથવા નરકગતિને બંધ કર્યા પછી ધમરાધન કાલમાં તીર્થંકર નામકર્મ પ્રકૃતિને બંધ પાડે તે વચમાં નરકગતિમાં ઉત્પન્ન થઈ તે તે ગતિનું આયુષ્ય પૂર્ણ કરી છેવટના મનુષ્યના ભવમાં અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. એ છેલ્લા ભવમાં આ અતિપુણ્યપ્રકૃતિના યેગથી રાજ્યરિદ્ધિ ભેગવી, ભોગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com