________________
૫-૮ ભવ. ]
દ્રવ્ય સ્વભાવ.
૧
ભાગે છે.
અને દ્રવ્યરૂપે કાયમ રહે છે. તેથી પદાર્થ કહા કે દ્રવ્ય કહે એનામાં દ્રવ્ય અને પર્યાય એ ઉભય ધમ સાથે રહે છે. દ્રવ્ય એ મૂલ વસ્તુ છે અને ગુણુ અને પર્યાય એ વસ્તુના ધર્મ છે, દ્રવ્ય નિત્ય છે. અને પર્યાય અનિત્ય છે. ગુણ એ વસ્તુના સહભાવી ધર્મ છે અને પર્યાય એ ક્રમભાવી ધમ છે. જગત, જીવ અને પુદગલ અના≠િઅન ત અનંત જીવ-દેવ મનુષ્ય તિયાઁચ અને નરક ચાર ગતિ રૂપ સંસારમાં પોતાના કર્માંનુસાર જે ગતિમાં ઉત્પન્ન થાય છે, તેનુ આયુષ્ય પુરૂ થાય છે એટલે તે ભવના નાશ થાય છે, વળી ખીને ભવ ધારણ કરે છે. એમ દેવાદિક ગતિમાં ઉત્પન્ન થવું એ જીવના પર્યાય છે. એ દરેક ગતિમાં આત્મદ્રવ્ય કાયમ હોય છે. તે સ્થિર છે, તેથી જીવેા દ્રવ્ય અને પર્યાયરૂપ છે. આ ઉપદેશમાં જે નિયમ સમજાવ્યે છે તે નિયમાનુસાર નયસારના જીવ જીવદ્રષ્ય પણે કાયમ રહી ગતિપર્યાયરૂપ જુદી જુદી ગતિમાં જન્મ ધારણ કરે છે, તેમનુ આયુષ્ય પુરૂ કરી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે.
ચેથાભવમાં તે દેવપણે ઉત્પન્ન થયા પછી અનુક્રમે નીચે પ્રમાણે તે મુખ્ય દેવતા અને મનુષ્યના ભત્ર કરે છે,
.
બ્રહ્મદેવલાકમાંથી ચવી, કલ્લાક નામના ગામમાં એ‘શીલાખ ' પૂર્વના આયુષ્ય વાળા કોશિક નામે બ્રાહ્મણ થયા,તે ભવમાં વિષયાસક્ત દ્રવ્યઉપાર્જન કરવામાં તત્પર અને હિ સાદિકમાં ગવગર ઘણેા કાલ વ્યતિત કરી, અંતે ત્રિદંડી થઇ મૃત્યુ પામી ઘણાભવમાં ભમી; છઠ્ઠા ભવમાં થુણ નામના ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદડી પણું અંગીકાર કરી, ખહેતેરલાખ પૂર્વાંનું આયુષ્ય ભાગવી; સાતમા ભવમાં સૌધર્મદેવલેાકે મધ્યમ સ્થિતિ વાલા દેવતા થયા. ત્યાં દેવભવનુ આયુષ્ય પુરૂ કરી, ત્યાંથી ચવી, આઠમા ભવમાં ચૈત્ય નામના ગામમાં ચેાસઠ લાખ પુના આયુષ્ય વાળા અન્ગ્યુદ્યોત નામે બ્રાહ્મણ થયા, તે ભવમાં· પણ ત્રિ'ડી થઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com