________________
1.
- :!'
જીટી
0:
32
.
૬
*
**IT
&
.
s
S
પ્રકરણ ૩ જુ.
પાંચમાથી પંદરમા ભવનું ખ્યાન, ને સેલમો વિશ્વભૂતિને ભવ.
નિયાણુ. અનંતા તીર્થંકરની પેઠે ભગવંત મહાવીરે તેમના પહેલા ગણધર (શિષ્ય) શ્રી ગૌતમસ્વામી-ઈદ્રભૂતિને %િ પ્રથમ ઉપદેશ એ આ કે-આ પંચાસ્તિ
કાયમય જગત (ક) માં દ્રવ્ય માત્ર-ઉત્પત્તિ,
સ્થિતિ, અને નાશ પામવાના સ્વભાવવાળા છે. 0 છે. તેમજ છવદ્રવ્યને પણ એ નિયમ લાગુ છે,
એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે. જેમકે, સેનું એ દ્રવ્ય છે. તે અમુક એક દાગીના રૂપે બને છે એટલે તે દાગીના રૂપે તે ઉત્પન્ન થયું એટલે તે તેજ નામથી ઓળખાશે. તે દાગીને બદલી બીજે દાગીને કરાવવાના પ્રસંગે તેને ગાળી નાખવામાં આવે છે તેથી જે દાગીના રૂપે પ્રથમ ઉત્પન થયું હતું તે દાગીને નાશ પામ્યા, તેને બીજે દાગીને બનાવ્યું એટલે તે બીજા દાગીને રૂપે ઉત્પન્ન થયું, પણ એ બન્ને દાગીના પ્રસંગે સેનું મૂલ દ્રવ્ય છે તે સનારૂપે કાયમ રહે છે. અહિં એનું એ દ્રવ્ય છે. અને દાગીના બનવા એ પર્યાય છે. એટલે પૂર્વ પર્યાયને નાશ થાય છે. નવીન પર્યાય ઉત્પન્ન થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com