________________
૩-૪ ભવ. ] મરિચિના નવા વેષની કલ્પના.
૧૧ ત્યાગ કરવાથી લેકમાં હાંસી થશે, માટે એવા કોઈ ઉપાયની
જના કરવી જોઈએ કે કાંઈક વ્રત પણ રહે અને આ શ્રમ યાને કષ્ટ પડે નહિ. કષ્ટથી કાયર થએલા મરિચિમુનિ ભગવંતની આજ્ઞા અને મહાવતેના અંગીકાર કરવા વખતે લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરવાને તૈયાર થયા. તેમણે પોતાની બુદ્ધિ ક૯૫નાથી નવીન માર્ગ શોધી કાઢયે અને પિતાના મનથી નક્કી કર્યું કે-આ શ્રમ –મન, વચન, અને કાયાના ત્રિદંડથી વિરકત છે, અને હું તે દંડથી જીતાચેલે છું, તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. સાધુએ કેશના લેચથી મુંડ છે, અને હું તે શસ્ત્રવિડે કેશને મુંડાવવાવાળે તેમજ શિખાધારી થાઉં. વળી આ સાધુએ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉ. આ મુનિઓ નિષ્કિચન છે, અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિએ મેહ રહિત છે, હું અનેક મેહવડે આચ્છાદિત હેવાથી છત્રવાળો થાઉં. આ મહર્ષિએ ઉપાનહ (જેડા) રહિત વિચરે છે, પણ હું તે ચરણની રક્ષાને માટે ઉપાન રાખીશ. આ સાધુઓ શીળવડે સુગંધી છે અને હું શાળવડે સુગંધી નથી, તેથી મારે સુગંધને માટે શ્રીખંડ-ચંદનનાં તિલકે થાઓ. આ મહર્ષિએ કષાય રહિત હોવાથી શ્વેત અને જીણું વધારી છે, તે કષાયધારી એવા મારે કષાય (રંગેલાં) વસ્ત્ર છે. આ મુનિઓએ તે ઘણા ઓની વિરાધનાવાળા સચિત્તજળને આરંભ તો છે, પણ મારે મિતજળથી સ્નાનપાન થાઓ. આ પ્રમાણે પિતાની મતિએ નક્કી કરી, લિંગને નિર્વાહ કરવા નવિન વેષની રચના કરી ત્રિઢ સંન્યાસ ધારણ કર્યો. - મરિચિને આ નવીન વેષ જોઈ લો કે તેમને ધર્મ પૂછતા હતા, ત્યારે તે ભગવંતે કહેલા સાધુધર્મને કહેતા હતા. લોકે તેને પુનઃ પૂછતા કે–તમે તેવા સાધુ ધમને કેમ આચરતા નથી? ત્યારે તે કહેતા હતા–મેરૂના ભાર જેવા સાધુવર્મનું પાલન કરવાને
-
છે,
એ કષાય રહે છે
* અહિં, અણું-એ શ્રાવકના વતની અપેક્ષાથી નહિ, પણ મહાત્રની-અપેક્ષાથી અણુવ્રતધારીની તેમણે કલ્પના કરેલી જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com