________________
૨૭ ભવ. ] વાયુભૂતિને સંશય.
૨૯૮ જે કર્મ ન હોય તે ધર્મ, અધર્મ, દાન, અદાન, શીળ, અશીળ, તપ, તપ, સુખ, દુઃખ, સ્વર્ગ, નરક વિગેરે સર્વ વ્યર્થ થાય. માટે તમારા મનમાં કર્મ છે કે નહિ એ શંકાને કાઢી નાખી “કર્મ છે એમ માને. તેમજ શુભાશુભ કર્મને કર્તા છવ છે અને ભક્તા પણ જીવ જ છે, જીવ પોતે કરેલાં કમને અનુભવ પોતે જ કરે છે, એટલે તેના શુભાશુભ વિપાક પતેજ ભગવે છે.
હે અગ્નિભૂતિ! તમારા મનને સંશય મેં જાયે, તેમ હું જ્ઞાનાવરણાદિક આઠે કર્મો પ્રત્યક્ષ જોઉં છું; માટે કર્મને સ્વીકાર કરો. જીવ કર્મ વિગેરે કઈ પણ વસ્તુ મને અદશ્ય નથી, માટે કર્મ છે એમ તમે સ્વીકાર કરે.”
આ પ્રમાણેના પ્રભુના ઉપદેશથી તેમના મનને સંશય નાશ પા, પ્રતિબંધ પામ્યા. અગ્નિભૂતિએ ઈર્ષ્યા છે દઈ, પિતાને ધન્ય માનતા પાંચસો શિષ્યની સાથે, પ્રભુ પાસે છેતાળીશ વર્ષની ઉમરે દીક્ષા લીધી. પછી દશ વર્ષ સુધી છઘસ્થ પણે વિહાર કરી કેવળજ્ઞાન પામ્યા, અને સેળ વર્ષ સુધી કેવળ પર્યાયને ભગવી સિદ્ધિ પદને પામ્યા. ' અગ્નિભૂતિ એ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુ
ભૂતિએ વિચાર્યું કે “જેણે મારા મનને વાયુભૂતિના સંશ- ભાઈઓને જીતી લીધા તે બરાબર સર્વ. થનો ખુલાશે જ્ઞજ હોવા જોઈએ માટે ભગવંતની પાસે
જઈ તેમને વંદના કરીને મારું પાપ ધોઈ નાખું, તેમજ હું પણ મારે સંશય પુછી ખુલાસે કરી લઉ.” આ પ્રમાણે વિચાર કરી તે પોતાના પાંચસે શિષ્યો સાથે ભગવંતના સમવસરણમાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી તેમની નજીકમાં બેઠા. પ્રભુએ તેમને કુશળ સમાચાર પુછયા, અને કહ્યું કે, “હે વ યુભૂતિ ! તમારા મનમાં જીવ અને શરીર વિષે મેટો ભ્રમ છે તો તકરીર એ સંશય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ થતું ન હોવાથી
છવ શરીરથી જુદે લાગતું નથી, તેથી જલમાં પરપોટાની જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com