________________
૨૭ ભવ. 3. અગ્નિભૂતિનું આવવું.
૨૮૫ કર્યો કે “નિરવદ્ય વ્રતની રક્ષા કરવામાં આ વસપાત્રાદિક ઉપગમાં આવશે, માટે તે ગ્રહણ કરવા ચોગ્ય છે, કારણ કે તે ધર્મના ઉપકરણે છે, તેના વિના જ પ્રકારના છવાયની યતના કરવામાં તત્પર એવા છવસ્થ મુનિઓથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય ? તેથી આહારાદિ કઈ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે, મુનિના ૪૨ બેતાલીશ દોષરહિત હોય એવી એષણા વડે નિર્મળ અને શુદ્ધ ઉપગરણે હેય, તે વિવેકી પુરૂષાએ અહિંસાને માટે ગ્રહણ કરવા જોઈએ.
જ્ઞાન, દર્શન અને ચારિત્રને આચરવાની શકિતવાળા પુરૂષે આદિ અંત અને મધ્યમાં અમુઢપણે સમય-સિદ્ધાંત-માં કહેલા અથવા અવસર ઉચિત અર્થને સાધી લે. જ્ઞાન દર્શનથી રહિત એ જે અભિમાની પુરૂષ આવા ઉપકરણમાં પરિગ્રહની શંકા કરે તેનેજ હિંસક જાણ જે ધર્મના ઉપકરણમાં પરિગ્રહની બુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર મુનેજ રાજી રાખવા ઈચ્છે છે. પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય વિગેરે ઘણા જીવોની ધર્મના ઉપકરણ વિના શી રીતે રક્ષા થાય? ઉપકરણે ગ્રહણ કર્યા છતાં પણ જે તે પિતાના આત્માને મન, વચન, કાયાથી દુષિત અને અસંતેષી રાખે, અથવા ઉપકરણે ઉપર મમત્વભાવ રાખે, તે તે કેવળ પિતાના આત્માને છેતરે છે.” આ પ્રમાણે વિચાર કરીને પાંચસે શિષ્યોની સાથે દેવતાઓએ અર્પણ કરેલા ધર્મના ઉપકરણે ગ્રહણ કર્યા. યજ્ઞશાળાએ રહેલા અનિમતિએ લેકના મુખથી સાંભળ્યું
કે, પિતાના ભાઈ ઈદ્રભૂતિ જેઓ વાદ અગ્નિભૂતિના મનનું કરવાનું અને જીત મેળવવાને ગયા હતા, સમાધાન. તેમણે તે દીક્ષા લીધી અને તેઓ હવે
અહી પાછા આવવાના નથી. આથી તે (અગ્નિભૂતિ) રેષે ભરાઈ ગયા અને બોલવા લાગ્યા કે, “જરૂર તે ઇંદ્રાળિકે મહારા ભાઈ ઈદ્રભૂતિને છેતરી લી. માટે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com