________________
૨૭૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કલીષ્ટ નિકાચિત કર્મ છે તે તે જીવને તેના વિપાક આવ્યા શીવાય છુટી શકતા નથી, દીક્ષાના કાલથી ભગવંત મહાવીરની દ્રષ્ટિકર્મ ના શની હતી. તેથી તેમણે કર્મનાશ માટે આ પ્રમાણેના તપ અને અભિગ્રહની સહાય લીધેલી છે. (૫) જગતમાં અભ્યાસથી શક્તિ ખીલવી શકાય છે. અનાદિકાલથી જીવને સ્વભાવ આહાર કરવાને થઈ ગયો છે. આહાર, મૈથુન, ભય, અને પરિગ્રહ આ ચાર પ્રકારની સંજ્ઞા જીવની સાથે જ રહે છે. મતલબ ભવોભવ જેકેજ જાય છે. આ અનાદિના અભ્યાસવાળી ટેવને જીવ પોતાના જન્મની સાથેજ લઈ આવે છે, એને માટે પ્રાણીઓને શિક્ષણ આપવું પડતું નથી. એ ટેવોને નાશ કરવાને તેને પ્રતિપક્ષ ટેનું આલંબન લેખ, તેના દઢ સંસ્કાર પાડવામાં આવે, તેજ અંશે અંશે કમી થઈ પરિણા મે તે કુટેવને જીતી શકાય છે. તે જ નિયમાનુસાર આત્માને અના હારી સ્વભાવ પ્રગટ કરવાને માટે, દરેક આત્માથિ છે આ બાહય તપને પુષ્ટાલંબન તરીકે ગણી, તેનું સેવન સારી રીતે અદિન પણે કરી, વિના આહારે કાલ નિર્ગમન કરવાની ટેવ પાડી શકે છે. અભ્યાસને કશું અસાધ્ય નથી (૬) જૈનતર ધર્મનુયાયિ એ, એક ઉપવાસના દિવસે પણ અન શીવાય ફલાદિ વિવિધ વાનીએને યથેચ્છ આહાર કરતા છતાં પણ, પારણાના દિવસે (મોટી ઉમરના સુદ્ધાંત) નિર્બલ થઈ ગએલા પિતાને જણાવે છે. જ્યારે હાલ વર્તમાનમાં જૈન પ્રજામાં તપના સંસ્કારે છેક નહાની ઉમ રથી પડેલા હોય છે. નાની ઉમરના બાલકે પવિત્ર દિવસોમાં એક ઉપવાસ તે ઘણા ઉત્સાહથી સારી રીતે કરે છે. એટલું જ નહીં પણ ત૫ ગુણ જેનામાં ખીલેલે છે, એવા સ્ત્રી પુરૂષોને, આઠ ઉપવાસ, યાવત્ માસ ઉપવાસ કરીને પણ, સારી રીતે ફરતાં અને તે તપના અંગે કરવાની ધાર્મિક ક્રિયા કરતાં જોવામાં આવે છે. તેઓ જરા માત્ર પણ ક્રિયામાં ઓછાશ આવવા દેતા નથી આઠ ઉપવાસવાળી એક બાઈને છઠ્ઠા કે સાતમા ઉપવાસના દિવશે, શ્રી શત્રુંજયગિરી ઉપર પગે ચાલીને ત્રીજી વખત યાત્રા કરતાં મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com