SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ २७० શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ” ૩૬૦ છે 380 ૩૬ ૪૫૮ ૬ બેમાસી ૩૬૦ ૭ દેઢ માસી ૮ એકમાસી ૧૨ ૯ અર્ધમાસી ૧૦૮૦ ૧૦ પ્રતિમા અઠમ તપ ૧૧ છઠ તપ ૨૨૯ ૧૨ ભદ્ર પ્રતિમા ૧૩ મહા ભદ્ર પ્રતિમા ૧૪ સર્વતે ભદ્ર પ્રતિમા ૧ ૪૧૬૫ ૩૫૦ (ટીપી–ઉપરના યંત્રમાં છઠ્ઠ બસેને ઓગણત્રીશ જણાવી, પારણાના દિવસ બને અઠાવીશ જણાવ્યા છે, તેનું કારણ એ છે કે, છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, અને છઠ્ઠનું પારણું તે પછી કરેલું છે તેથી તે પારણુ આ છાસ્થકાળની ગણત્રીમાં લેવામાં આવેલું નથી.) આ તપના કેઠા ઉપરથી સમજાય છે કે, જઘન્ય ( કનિષ્ટ ) માં જઘન્ય તપ છઠ્ઠને કરે છે, એટલે કઈ પણ વખતે એક પારણુ કરતી વખતે આહાર કરે, તે પછી તુર્ત આહાર પણ કરે જણાતું નથી. તમામ તપ ચૌવિહારપણે કરેલ છેએટલું જ નહિ પણ આહાર વખતે પણ પાણી વાપરતા નહિં. ભગવંતના અતિશય એવા હતા કે વિના પાણીએ હાથ અને મુખ સ્વચ્છ થતા હતા. આ કાલના જીના મનમાં વખતે એવી શંકા ઉષ્પન્ન થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણું તપના સંબંધે શીવાય શરીર ટકી શકે કેમ ? અથવા સમાધાન, એ પ્રમાણે આહાર કર્યા સિવાય તપના વખતમાં મન સ્થિર રહી કાર્ય કરી શકે કે કેમ ? આવા પ્રકારની શંકા થવાને સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy