________________
૨પર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૧૭
છેવટે આપ પ્રભુના શરણથી મારે ખચાવ થયેા છે. જો પૂર્વ ભવે આપનું શરણ લીધું હત તે હું અચ્યુતેદ્રપણું કે પ્રાપ્ત કરત. પણ હે નાથ ! મારે ઇંદ્રપણાની હવે કેમકે હમણાં તે ત્રણ જગતના પતિ એવા આપ પ્રાપ્ત થયા છે. તેથી મને બધું પ્રાપ્ત થયુ છે. ”
અમિ દ્રપણુ’ શી જરૂર છે ? મને નાથ પણે
આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તવના કરી, તે પેાતાની ચમરચ’ચા નગરીએ ગયા, ત્યાં પેાતાની સભામાં સામાનિક દેવાએ પેાતાને અટકાવેલે, છતાં પાતે ગયા અને અપમાન અને કષ્ટ પ્રાપ્ત થયું, અને પ્રભુના શરણના મહિમાથી પેાતાને બચાવ થયે એ વૃત્તાંત લજ્જા યુકત પણે જણાવીને કહ્યું કે, “ આપણે બધા પ્રભુને વંદન કરવા સાથે જઈએ, ” એ પ્રમાણે કહી તે ચરેદ્ર ક્રી પેાતાના સર્વ પિરવાર સાથે પ્રભુની પાસે આવ્યે અને પ્રભુને નમી સંગીત કરીને પાછે પેાતાની નગરીએ ગયા.
પ્રાતઃકાળે પ્રતિમા પારીને અનુક્રમે વિહાર કરતા, ભાગપુર, નંદી, મેઢક વિગેરે ગામે થઇને કૌશાંબી નગરીએ પ્રભુ પધાર્યા. આ નગરીનેા રાજા શતાનીક નામે હતેા. તેમને મૃગાવતી નામે રાણી હતી, જે ચેટક રાજાની પુત્રી થતી હતી. તે સદા તીર્થંકરના ચરણુની પૂજામાં એકનિષ્ઠા વાળી પરમ શ્રાવિકા હતી. શતાનીક રાજાને સુગુપ્ત નામે મત્રી તુતે, જેને નંદા નામે સ્ત્રી હતી. તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તેજ નગરમાં ધનાવહુ નામે એક ધાર્મિક વૃત્તિવાળા શેઠ રહેતા હતા. તે ઘણા ધનાઢય હતા. તેને મૂલાનામે પત્ની હતી. અહીં વીર પ્રભુ પધાર્યાં તે વખતે પૌષમાસની કૃષ્ણે પ્રતિપદા હતી. હજી પેાતાને ક્રમ ખપાવવાના ઘણા છે એમ જાણી પ્રભુએ તે દિવસે આ પ્રમાણેના બહુજ અશકય અભિગ્રહ ધારણુ કર્યો કે
ચમત્કારિક અભિગ્રહ
૧ “ દ્રવ્યથી સુપડાના ખુણામાં રહેલા ખાકુલા; ક્ષેત્રથી એક પગ ડેહલીની અ ́દર હાય તથા એક પગ બહાર હોય એવી ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com