________________
૨૭ વ. ]
દીક્ષાના વરધાડા.
૧૭૯
દીક્ષાના દીવસે ન’દીવહન રાજાએ,પ્રભુને પૂર્વાભિમુખે બેસાડી, ખીર સમુદ્રના જળથી તથા સવ' તીની સ્મૃતિકાથી અભિષેક કર્યો. તે વખતે ઇંદ્રાદિક દેવા ‘ જય જય ’ શબ્દ કરતા શૃંગાર આરીસા પ્રમુખ લેઇને ત્યાં ઉભા રહયા હતા. સ્નાન કરાવ્યા બાદ વેત ઉત્તમ વસ્ત્ર ધારણ કરાવ્યું. ખાનના ચંદ્નનથી પ્રભુના શરીરે લેપ કર્યાં. કલ્પવૃક્ષના પુલની માળા પહેરાવી; ગળામાં મેાતીના હાર, ક’ઠ સુત્ર, માથે મુકુટ ઇત્યાદિ આભરણુ ધારણ કરાવ્યાં.
.
ચંદ્રપ્રભા શિખિકામાં પ્રભુને બેસવાને તૈયાર કરેલા સિંહાસનમાં પ્રભુ બેઠા. શિબિકામાં પ્રભુથી જમણી બાજુએ કુલમહત્તરિકા વડૅરી હંસ લક્ષણુ પટ શાટક લેઇ બેઠી; ડાબી બાજુએ પ્રભુની માય માતા દીક્ષાના ઉપકરણ લેઇ બેઠાં, પાછલ એક ભલી સ્ત્રીએ સાલ શણગાર સજી હાથમાં છત્ર લખું પ્રભુના ઉપર ધર્યું", ઇશાન કોણે એક સ્ત્રી જળે પૂછ્યું કળશ લેઇ બેઠી, અને અગ્નિ કાણે એક સ્ત્રી મણિમય વિચિત્ર વીંજણેા લઇ બેઠી. એ સવ ભદ્રાસને બેઠાં હતાં. એ પ્રમાણે શિખિકાની અંદર સ` બેઠા પછી રાજાની આજ્ઞાથી સહસ્ર પુરૂષાએ શિખિકાને ઉપાડવાની તૈયાર કરી; પણ ઈંદ્ર મહારાજે તેને તે ઉપાડવા નહી દેતાં ભક્તિ રાગથી પાતે તથા બીજા ઈંદ્રાદિક દેવોએ ઉપાડી. શક્રેન્દ્રે શિખિકાની જમણી ઉપલી માંય ઉપાડી, ઇશાનેન્દ્રે ઉત્તરની ઉપલી મહય ઉપાડી, ચમરેન્દ્રે જમણી ખાંડુય ઉપાડી, ખીઁદ્રે ડાખી ઉપાડી. શેષ જીવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિકના દ્ર યથાયેાગ્ય તે શિત્રિકા ઉપાડતા હતા. જ્યારે શક્ર અને ઈશાનેદ્ર વિના ખીજાએ શિખિકા ધારણ કરતા, ત્યારે શકે અને ઈશાને, એ માજી ચામર વિઝતા હતા.
દીક્ષાના વરઘોડા નગરના મધ્યે થઈને ક્ષત્રીયડ નગરના જ્ઞાતનામા વનખંડ ઉદ્યાનમાં જવા નિકળ્યેા. તે વખતે રસ્તામાં દેવા પાંચ વર્ષોંના પુલ ઉછાળતા, દુક્કુંભી વગાડતા, આકાશમાં રહી નૃત્ય કરતા; અનેક પ્રકારના વાદ્ય વાજિંત્ર વાગતા; રસ્તામા નગરલેાક સમુદાય અને દેવદેવીઓથી ઉભરાઈ ગયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com