________________
૧૪૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨ સંઘાતકૃત કહે છે. તે બે ત્રણ માર્ગણાનું જ્ઞાન તેને સંઘાતસમાસ શ્રત કહે છે.
૯-૧૦–પ્રતિપત્તિશ્રુત અને પ્રતિપત્તિ સમાસકૃત– ગત્યદિક એક દ્વારે જીવની માર્ગણાનું જ્ઞાન તેને પ્રતિપત્તિ શ્રત કહે છે, અને એથી માંડીને સર્વ માર્ગનું જ્ઞાન તેને પ્રતિપત્તિ સમાસકૃત કહે છે.
૧૧-૧૨ અનુશ્રુત અને અનુયેગાસમાસકૃતસા. ઈત્યાદિ નવતત્વની ગાથામાં નવઅનુગ કહયા છે, તે માંહેના એકનું જ્ઞાન તેને અનુગ કહે છે. તે માંહેના એકથી અધિક અનુગનું જાણવું તેને અનુગસમાસગ્રુત કહે છે.
૧૩-૧૪ પ્રાભૃતપ્રાભૃતબુત અને પ્રાકૃતમાભૂત સમાસથુત–પ્રાભૂતને અંતત્તિ અધિકાર વિશેષ તેને પ્રાભત પ્રાકૃતકૃત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાકૃતપ્રાભૂત સમાસગ્રુત કહે છે.
૧૫-૧૬ પ્રાભૂતકૃત અને પ્રાભૂતસમાસકૃત-વસ્તુને અંતર્વત્તિ અધિકાર તેને પ્રાભૂતકૃત કહે છે. તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાકૃતસમાસકૃત કહે છે. - ૧~૧૮ વસ્તુશ્રુત અને વસ્તુમાસશ્રુત–પૂવત વરિ અધિકાર તેને વસ્તુશ્રુત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને વસ્તુસમાસશ્રુત કહે છે.
૧-૨૦ પૂર્વશ્રુત અને પૂર્વગ્સમાસકૃત–ઉત્પાદ પૂર્વદિક ચૌદ પુર્વ માંહેના એક પૂર્વનું જ્ઞાન તેને પૂર્વશ્રત કહે છે. અને બે ત્રણ કાવત્ ચૌદ પૂર્વનું જ્ઞાન તેને પૂર્વ સમાસથુત કહે છે.
ઉપર પ્રમાણે વિશભેદનું સ્વરૂપ સંક્ષિપ્ત રીતે જણાવ્યું છે. વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાલાએ બૃહત્કર્મપ્રકૃતિ ગ્રંથ થી જાણવાનો પ્રયત્ન કર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com