________________
૨૭. ભવ. ] શ્રુત જ્ઞાનના ભેદ.
૧૪૩ છે. ઉત્સર્પિણી, નો અવસર્પિણી આશ્રયી અનાદિ અપર્યાવસિત છે. ભાવ થકી ભવસિદ્ધિયાઆશ્રયી સાદિપર્યવસિત છે, અને અભાવસિદ્ધિયાશ્રયી ક્ષપશમિકભાવે અનાદિ અપર્યવસિત છે.
૧૧ ગમિકશ્રત–જેમાં સરખા પાઠ હોય તેને ગમિકશ્રુત કહે છે.
૧૨ અગમિકકૃત–જેમાં અક્ષર, આલાવા મેરખા ના હેય તેને અગમિકશ્રુત કહે છે.
૧૩ અંગપ્રવિષ્ટકૃત- દ્વાદશાંગી. ૧૪ અંગબાહુશ્રુતશ્રી આવશ્યકાદિ.
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કરવામાં આવેલા છે. વળી બીજી અપેક્ષાએ એજ શ્રુતજ્ઞાનના વિશ ભેદ કરવામાં આવેલા છે તે નીચે પ્રમાણે
૧ પર્યાયશ્રત–જ્ઞાનને એક સૂક્ષમ અંશ અવિભાગ પલિચ્છેદ,લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગદીયા જીવનું જે સર્વથી જઘન્ય શ્રતમાત્ર,તે થકી અન્ય જીવને વિષે એક જ્ઞાનને અવિભાગ પતિએદ અંશ વધે તેને પર્યાયશ્રુત કહે છે.
૨ પર્યાયસમાસમ્રત-જીવને વિષે અનેક પર્યાનું જ્ઞાન તેને પયયસમાસશ્રુત કહે છે.
૩-૪ અક્ષરથત અને અક્ષરસમાસથુન–અકારાદિ લધ્યક્ષર એકનું જાણવું તેને અક્ષરગ્રુત કહે છે, અને બે ત્રણ અક્ષરનું જાણવું તેને અક્ષરસમાસથુન કહે છે.
૫-૬ પદમૃત અને પદસમાસત–શ્રી આચારાંગાદિ સૂત્રમાંના એક પદનું જ્ઞાન તેને પદગ્રુત કહે છે. તેજ પદના સમુદાય-ઘણુ પદનું જ્ઞાન તેને પદસમાસકૃત કહે છે.
૭૮ સંઘાતકૃત અને સંઘાતસમાસકૃત -- નહિv આ TV -ઈત્યાદિ ગાથાએ યુક્ત દ્વારનો એક દેશ જે ગત્યાદિક તેહને પણ એક દેશ દેવગત્યાદિક તેહની જે માર્ગણાનું જ્ઞાન તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com