________________
૧૪૨
શ્રી મહાવીરવામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ (૪) દષ્ટિવાદોપદેશકી:-ક્ષાપશમિકશાને કરી સભ્ય
દષ્ટિપણું હોય તેને દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞા કહે છે. (દીપ. આ ત્રીજી સંજ્ઞા પશમ સમકિતમાં આવી શકે) આ ત્રણ સંજ્ઞામાં વિકસેંદ્રિય અસંજ્ઞીને હેતુપદેશિકી સંજ્ઞા છે, અને સંજ્ઞીપ ચેદ્રિયને દીર્ધકાલિકી સંજ્ઞા છે. તે માટે આગમમાં દીર્ઘકાલિકી સંજ્ઞાએ સંઝિપણું કહેલ છે. તે સંજ્ઞીનું શ્રુત તેને સંજ્ઞીશ્રુત કહે છે.
૪ અસજ્ઞિ કૃત–મનરહિત અસંજ્ઞિનું શ્રત તેને અસંગ્નિ "શ્રુત કહે છે.
પ સમ્યફ શ્રુત-સમ્યગદષ્ટિ પ્રણત તથા મિથ્યાદષ્ટિ પ્ર ણીત પણ સમ્યમ્ દષ્ટિ પાસે આવ્યું તેને સમ્યક્ શ્રત કહે છે, યથાવસ્થિત ભાવના બાંધના જાણપણાના લીધે તેને સમશ્રત કહેલ છે.
૬ મિથ્યા શ્રત–ઉપર જણાવેલ સભ્યશ્રુત જે મિથ્યા દષ્ટિના હાથમાં જાય છે તેને મિથ્યાશ્રુત કહે છે. તેમને યથા વસ્થિત બેધને અભાવ છે. સદસના વિવેક રહીત, સંસારના હેતુ ભૂત એટલે સંસાર વધારનાર કર્મ બંધ કરાવનાર–છાચારી, જ્ઞાનના ફલવિનાનું એટલે વિરતીના અભાવવાળું હોય છે. તેથી મિથ્યાદષ્ટિના કૃતને અજ્ઞાન કહે છે.
૭ દ્રવ્યસાદિ શ્રત–એક પુરૂષ આશ્રિતશ્રતને સાદીસપર્યવસિત શ્રત કહે છે.
૮ દ્રવ્યથી અનાદિ શ્રત–અનેક પુરૂષ આશ્રિતશ્રુતને નાદિપર્યવસિત શ્રુત કહે છે.
૮-૧૦ નિશ્ચયથી સાદિ સપર્યસિત અને અનાદિ અપર્યવસિત શ્રુત-ક્ષેત્ર થકી ભરત ઐરાવત આશ્રયી સાદિ સંપર્યાવસિત છે. મહાવિદેહ આશ્રયી અનાદિઅપર્ય વસિત છે. કાળ થકી ઉત્સર્પિણી, અવસર્પિણી આશ્રયી સાદિસપર્યવસિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com