________________
૨૭ ભવ. ગુ
ક ખ ધનું સ્વરૂપ.
૧૦૯
મિથ્યાત્વાદિક હેતુએ કરીને નવા કપુદ્ગલને ગ્રહણ કરીને આત્મપ્રદેશ સાથે ખાંધવા તેને ખંધ કહે છે, આ કર્મ પુદ્દગલાને આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરની પેઠે અથવા તપાવેલા લેાહ અને અગ્ની પેઠે અન્યાન્ય અભેદ ભાવે સંબધ કમ બંધથી થાય છે. કધના ચાર પ્રકાર છે:
-
૧ પ્રકૃતિ મધ—એટલે કમના સ્વભાવ. ૨ સ્થિતિમવ એટલે કાળનુ' માન, ૩ રસમન્ય—એટલે કર્મ પુદ્ગલના શુભાશુભ રસનું તીવ્ર મંદપણું. તેને અનુભાગમ'ધ પણ કહે છે. ૪ પ્રદેશ અધ એટલે પુદ્ગલના દળિયાનું માન
આ ચાર પ્રકારના બંધના સ્વરૂપના યથાર્થ ખ્યાલ આવવા સારૂ આગમમાં લાડુ (મેાદક) નું દ્રષ્ટાંત આપેલું છે તે આ પ્રમાણેઃ૧ પ્રકૃતિમધ-વાયુને નાશ કરવાની શકિતવાલા શુઠાદિ દ્રવ્યે નિષ્પન્ન મેાદક હોય તેના સ્વભાવ (પ્રકૃતિ) વાયુને નાશ કરે તેમજ પિત્તાપહારી દ્રવ્યે નિષ્પન્ન તે પિત્તનાજ નાશ કરે, તેમ કા પહારી દ્રવ્યે નિષ્પન્ન તે કફને ટાળે; તેવી રીતે કમ પણ કાઈ જ્ઞાનને આવરે, કોઇ દર્શનને આવરે, કાઇ શાતાશાતા આપે, કાઈ મુઝાવી નાખે ઇત્યાદિ દરેકના જુદા જુદા સ્વભાવ તે પ્રકૃતિ બંધ કહેવાય છે.
૨ સ્થિતિમ ધ—એજ મેાદક કાઇ એક દિવસ રહે, કાઇ એ દિવસ રહે, યાવત્ કાઇ માસ લગી રહે, તે પછી તેનેા નાશ થાય તેમ કાઇ ક્રમ ની સ્થિતિ વીશ કાડાકોડી સાગરોપમ પ્રમાણ, કાષ્ઠની ત્રીસકાડાકોડી સાગારાપમ પ્રમાણ, તે કાઇની સીતેર કાડાકાંડી સાગરાપમ પ્રમાણુ હાય—એ પ્રમાણે જે કમ જેટલે કાલ સત્તામાં રહે તેને સ્થિતિબધ કહે છે.
૩ રસબધ માદકના સ્નિગ્ધ, રૂક્ષ, મધુર, કટુકાદિક રસ જેમ કાઇ મેાદકમાં એકગુણે! હાય, કેઇકમાં દ્વિગુણુ, ત્રિગુણ, ચતુર્ગુણ પણ હાય, તેમ ક્રમના કોઇ વખત એક સ્થાનિ રસ અશ્વાય, કાઇ વખત તીવ્ર તીવ્રતર કષાયને ચેાગે દ્વિસ્થાનીય, ત્રિસ્થાનીય, ચતુઃસ્થાનીય રસ ખંધાય તેને રસમ ધ યાને અનુભાગમ'ધ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
expor
www.umaragyanbhandar.com