________________
૧૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ૪ પ્રદેશબંધ– તે મેદકના પ્રદેશ તે કણિયા રૂપ એ કણીયા (લેટ-ભુકે) કેઈ એક પસલી પ્રમાણુ, કેઈ પાશેર, અધર, એક શેર પ્રમાણ હોય, તેમ કર્મનાં દલીક કઈ ચેડાં બાંધે, કેઈ ઘણું બાંધે, એને પ્રદેશબંધ કહે છે,
આ મોદકના દષ્ટાંતથી કર્મબંધના સંબંધે આપણને કાંઇક ખ્યાલ આવશે.
જે નવીન કમને સંબંધ આત્મ પ્રદેશ સાથે થયેલ હોય છે, • તેમાંના કેટલાક કમ એવા પ્રકારના હોય છે કે કર્મબંધના નિમિત
કારણુના સેવન પછી જે તે પ્રાણુ શુદ્ધ ભાવથી પશ્ચાતાપ કરે, અથવા આત્માની સાખે તે સંબંધે નિંદા અને ગુરૂની સાક્ષીએ ગૃહા કરે, અથવા ગીતાર્થ ગુરૂ પાસે જે ભાવ અને આવેશથી તે કર્મ બંધના કારણ સેવ્યા હોય તેનું યથાર્થ સ્વરૂપ નિવેદન કરી તેનું પ્રાયશ્ચિત લે, ગુરૂ તે કર્મ નિવારણના ઉપાય રૂપ જે દંડ-પ્રાયશ્ચિત તપાદિક કરવાનું ફરમાવે તે અંગીકાર કરી તેને અમલ કરે તે તે કર્મો પિતાના ફળ વિપાક આવ્યા સીવાય આત્મપ્રદેશથી છુટા પદ્ધ જાય છે. મતલબ તે કર્મ ભેગવવા પડતાં નથી તેવા પ્રકારના કર્મને સ્પષ્ટ, બધ, અને નિધત એવા નામ આપવામાં આવેલા છે. ચોથું નિકાચિત નામનું છે તેને અવશ્ય તેના ફળ વિપ ક આપ્યા શીવાય આત્મપ્રદેશથી છુટી શકતું નથી. તેના શુભાશુભ વિપાક અવશ્ય જીવને ભોગવવા જ પડે છે. જે અનુભવે કરીને કર્મવેદાચ યાને ભેગવવું પડે તેને શાસ્ત્રકાર ઊદય કહે છે. જે કર્મ ઊદય આવ્યાં નથી, જેને હજુ અનુકમથી ઊદય આવવાને કેટલેક કાલ લાગે તેમ છે, તેમની ઊદીરણું કરી ઊદયમાં આણવા તેને ઉદીરણા કહે છે.
સત્તા–કર્મબંધાદિકે બંધ ઉદય, ઉદીરણા, સંક્રમણાદિકે કરીને આત્મા સંઘાત કમ લાધ્યાં, ઉપન્યાં, ઉપાજ્ય. એવાં કર્મની જે સ્થિતિ (અવસ્થાન રહેવું) તેને સત્તા કહે છે.
આ આઠ કર્મની એક્સાનેઅઠાવન ઉત્તર પ્રકૃતિમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com