________________
. .
S:
.. /
કaR3
છે કે
I
1 િ
i
T
(૦
પ્રકરણ ૭મું.
વિશ સ્થાનક પદ ગવત મહાવીરના જ પચીશમા નંદન ઋષીના ભાવમાં
"વીશ સ્થાનક પદનું આરાધન કર્યું, તેથી તીર્થકર નામ વાં
કર્મ જેવા મહાન ઉંચ કર્મને નિકાચિત બં જીરૂ કર્યો, એ વીશ સ્થાનક પદનું વિસ્તાર પૂર્વક દ, તાવર્ણન આપવામાં આવે તે તેને એક સ્વતંત્ર છે
ગ્રંથ થાય, અને આ ચરિત્રન અંગે વિષયાન્તરના દોષને પ્રસંગ આવે તે કારણથી એ વીશના નામ અને તેની ટુંકી સમજણ આપવાથી સંતેષ પકડવાનું દુરસ્ત ધાયું છે.
૧ શ્રી અરિહંત પદ– શ્રી જિના ગમના સારભૂત શ્રી પંચ પરમેષ્ટિ મહા મંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી અરિહંત ભગવંત વિચરતા હોય ત્યારે તેમની અને તેમના અભાવે તેમના સ્થાપના નિક્ષેપ ઇન પ્રતિમાની શ્રદ્ધાશયથી દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી તેમજ શ્રી જનાજ્ઞાનું પાલણ કરવાથી શ્રી જીતેદ્રના કલ્યાણકના દીવશોએ વિશેષ પ્રકારે ભક્તિ કરવાથી શ્રીજિનબિંબો ભરાવી તેમની અંજન શલાકા કરાવવાથી, શક્તિ પ્રમાણે ન્યાયેપાર્જિત ધનથી શ્રી જિનચૈત્ય કરાવી તેમાં પ્રતિમા સ્પાન કરી પ્રતિષ્ઠા કરાવવાથી પ્રાચિન જિન મંદિરના જીર્ણોદ્ધાર કરાવવાથી શ્રી જિનેશ્વરની સપ્ત પ્રકારની સુદ્ધિપૂર્વક અષ્ટ પ્રકારી, એકવીશ પ્રકારી વિગેરે નિરંતર પૂજા કરવાથી વિવિધ રીતે આ પદનું આરાધન થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com