________________
G
મી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ર
આચારના પાળનારા
કે જે એ ધ્યાન રૂપ અગ્નિથી હુજારા ભવના ક રૂપ કાષ્ટાને બાળી નાખ્યા છે. પવિધ આચાર્યોને હું નમસ્કાર કર્' છું. જે સદા ભવચ્છેદમાં ઉદ્યત થઇ પ્રવચનને ધારણ કરે છે. જેએ સવ શ્રુતને ધારણ કરે છે અને શિષ્યાને ભણાવે છે, તે મહાત્મા ઉપાદ્યાયને હું નમસ્કાર કરૂ છુ. જે લાખા ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલવ્રતધારિ સાધુઓને હું નમસ્કાર કરૂ છું. સાવદ્ય ચેત્ર તથા બાહ્ય અને અભ્યંતર ઉપાધિને હું યાવતજીવ મન મન વચન કાયાથી વાસરાવું છું. હું યાવતજીવ ચતુર્નિધિ મહા ને ત્યાગ કરૂ છું. અને ચરમઉચ્છ્વાસ સમયે દેહને પણ વાસરાવું છું,
એ પ્રમાણે આરાધના કરી નંદન મુનિ પેાતાના ધર્માચાય ને, સાધુઓને, અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. એ મહામુનિ સાઠ દિવસ સુધી અનસન વ્રતવાળી 'ચવીશ લાખવનું આયુષ્ય પૂણ' કરી પ્રાણાંત નામ દશમા દેવàાકમાં પુષ્પાતર નામના વિસ્તા *રવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં વીશ સાગરાપમના આયુષ્યથી દેવપણે ઉત્પન્ન થયા.
*શાળ એટલે ચારિત્રના અંશ અથવા ચારિત્રના કારણ વિશુદ્ધ પરિણામે ચારિત્ર ધમનું આરાધન કરવામાં શીળના અઢાર હજાર ભેદ ાય છે. ત્રણ યાગ, ત્રણ કરણ, ચાર સ'ના, પાંચ ઈંદ્રિ, પૃથ્વી કાયદ દશ, દશ પ્રકારના શ્રમણ ધર્માં એના અઢાર હજાર ભેદ વિસ્તારથી સ્વરૂપ પ્રવચન સારાદ્વારના એકસો તેવીશમા
થાય છે. તેનુ દ્વારમાં
આપ
વામાં આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com