________________
૨૫ વ. ]
નંદન મુનિએ કરેલી આરાધના.
પ
દેવપણામાં જે દેવતાએ અને મનુષ્યપણામાં જે મનુષ્યને મે' દુઃખી કર્યાં... હાય, તેઓ સવ મને ક્ષમા કરો, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સની સાથે મૈત્રી છે, વિત, ચેાવન, લક્ષ્મી રૂપ અને પ્રિય સમાગમ, એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તર’ગની જેમ ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા, અને મૃત્યુથી ગ્રસ્ત થએલા પ્રાણીઓને શ્રી જીનેન્દ્ર ભાષિત ધર્મ વિના આ સંસારમાં બીજું કે!ઇ શરણુ નથી. સર્વાં જીવા સજન પણ થએલા છે, અને પરજન પણ થએલા છે, તે તેમાં કાણુ પ્રાણી ક્રિચિત્ પણ પ્રતિઅધ કરે. પ્રાણી એકલેાજ જન્મે છે, એકલેાજ મૃત્યુ પામે છે; એકલેજ સુખને અનુભવે છે, અને એકલેાજ દુઃખને અનુભવે છે, પ્રથમ તે આત્માથી આ શરીર અન્ય છે,ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુએ પણુ અન્ય છે, અને તે દેહધન્ય ધાન્ય તથા મધુઆથી આ જીવ અન્ય (જીદા) છે; છતાં તેમાં મુખજન વૃથા મેહુ રાખે છે. ચરખી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથી, વિષ્ટા, અને મૂત્રથી પુરાએલા આ અશુચિના સ્થાન રૂપ શરીરમાં કયા બુદ્ધિમાન પુરૂષ માહ રાખે ? આ શરીર ભાડે રાખેલા ઘરની માફક છેવટ અવશ્ય છેાડી દેવાનુ છે, અર્થાત તેવુ ગમે તેટલુ લાલન પાલન
યુ હોય તે, પણ તે નાશવંત છે. ધીર કે કાયર સ` પ્રાણી એ અવસ્ય મરવાનુ... તે છેજ, પર’તુ બુદ્ધિમાન પુરૂષે એવી રીતે મરવું કે જેથી પુન: મરવુ પડે નીં. મારે અહત પ્રભુનું શરણુ હો, સિદ્ધભગવ'તનું શરણ હો; સાધુઓનું શરણુ હજો, અને કેવળી ભગવંતે કહેલા ધર્મનુ શરણુ હજો, મારે માતા શ્રી જીન ધર્મ, પિતાગુરૂ, સહેાદર સાધુએ અને સામિ મારા અધુએ છે, તે સિવાય આ જગતમાં સર્વે ઈંદ્ર જાલવત્ છે. શ્રી ઋષભદેવ વિગેરે આ ચાવીશીમાં થઇ ગએલા તીથ કરાને અને બીજા ભરત અરાવત તથા મહા વિદેહ ક્ષેત્રના અંતેાને હું'નમું છું; તીર્થંકરાને કરેલા નમસ્કાર પ્રાણીઓને સ'સારના છેદન અથૅ અને મેષ્ઠિના લાભને માટે થાય છે. હું સિદ્ધ ભગવાને નમસ્કાર કરૂ છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com