________________
૩ શ્રી ધનપાલ પુરોહિત-(તિલક મંજરીચરિત્ર) પૃષ્ટ ૬૦
સમકિતની યતના કેમ પાળવી અને આહંત ધર્મની ભવ્ય ભક્તિ કેમ જાળવવી–તે આ પુસ્તકમાં વર્ણવેલ છે અન્ય ધર્મને પ્રસંગ પડતા પણ તેમાંથી સાંગોપાંગ બચી ને સમ્યક વની વાસનાને સતેજ રાખવા આ પુસ્તકથી સારો બોધ મળે છે તેમાં ભેજ રાજા સાથે થયેલ ધનપાલના કેટલાક સંવાદો જરૂર વાંચવા લાયકજ છે. નવીન શૈલી સરલ ભાષા ૪. શ્રી આદિનાથ ચરિત્ર, (સચિત્ર) પૃષ્ટ સંખ્યા ૨૬૦
આ પુસ્તક નવા જમાનાને અનુસરતી શૈલીમાં તેના પ્રકરણે પાકને આકર્ષક ઢબમાં લખાયેલ છે ઋષભસ્વામીના તેર ભવેન વિસ્તૃત વણ ન સાથે તેમણે બતાવેલ વ્યવહાર અને ધર્મ માગને રમણીય વર્ણવેલ છે વળી પ્રસંગે પાત બીજા વર્ણને પણ તમારા મનને આનંદ પમાડે તેવા છે. ઘણું પ્રકરણેથી અલંકૃત અને સુંદર ચિત્રોથી ભરપુર આ ગ્રંથ માટે વધુ લખવાનું હોયજ નહિ.
અંતિમ નિવેદન, આ પ્રમાણે બીજા વર્ષના ગ્રંથેની તૈયારી અત્યારથી શરૂ છે. દિવસે દિવસે સારૂં ઉપયોગી વાંચન પુરૂ પાડવાની અમારી ખાસ ઇચ્છા છે. જેન બંધુઓ અને બહેને આ તરફ લાગણી રાખી એક વખત આ વાંચનમાળાના ગ્રાહક થઈ ખાત્રી કરશે તેમ ઈચ્છીએ છીએ જેથી અમારી સતું અને સારું વાંચન આપવાની થાજના વધુદ્રઢ બનતી જાય. તાકીદે લખેર---જૈન સસ્તી વાંચનમાળા
રાધનપુરી બજારભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
i www.umaragyanbhandar.com