________________
Wow!
gl/IMP Mla)
I'M Win!!
v//], ;
કયવસા શેઠ.
યાને માયાનો ચમત્કાર.
પ્રકરણ ૧ લું, સંગ તે રંગ
– 06 – પૂર્વ પ્રદેશમાં રાજગૃહ નગર પ્રથમ જાહેરજલાલી ભા. ગવતું હતું ત્યાં ન્યાયમાં રામચંદ્ર સમાન શ્રેણીક નામે નરપતિ હતા. તેને અક્ષય કુમાર નામે મંત્રીશ્વર કે જે પાંચસૅ મંત્રીઓમાં અગ્રપદે હતા. તે નગરમાં એક ધનદત્ત નામે શ્રેણી રહેતું હતું. તે માટે ધનાઢ્ય વેપારી હતો પૂર્વાવસ્થામાં તેને કાંઈ સંતાન ન હતું, પણ ભાગ્યને ઉત્તરાવસ્થામાં તે શેઠને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જેથી તેના હર્ષને પાર ન રહ્યો “મદૂત્ર પૂરું શુ '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com