________________
અજાણ્યું હશે કારણ કે દીવાળીના પુજનમાંજ આ મહા પુરૂષનું નામ લખાય છે પુસ્તક નાનું છતાં તેમાં મન મેહક ચિતાર ખરેખર વાંચકને હર્ષ સાગરમાં ઉતારે છે.
ઉપર મુજબ પાંચ પુસ્તક વાંચનમાળાના ગ્રાહકે તેમજ લાઈફ મેમ્બરોને અષડ માશમાં મેકલાશે. જેનાં વી. પી. અમે શુદી પુનમથી શરૂ કરશું. તેની નોંધ લેશે. વર્ષ બીજુ સં. ૧૯૮૦ની સાલમાટે તૈયાર થતા
૧ શ્રી મહાવીરસ્વામીના દશ આદર્શ શ્રાવકે. સચિવ પૃષ્ટ ૧૬૦ કિ રૂ ૧-૪-૦ તૈયાર છે
શ્રી મહાવીર પ્રભુએ સ્વમુખે જેમની પ્રશંસા કરી હતી - આહંત ધર્મના આચાર વિચારમાં જેમણે આ સ્થાન મેળ
વ્યું હતું તેવા આણંદ આદિ દશ શ્રાવોનું ચરિત્ર અને પ્રસંગેપાત શ્રાવક વ્રતનું વર્ણન પણ આપેલ છે તેમણે ધર્મમાં અડગ રહીને કેમ જીવન વ્યતીન કયું વિગેરે સાફ વર્ણન આપવામાં આવેલ છે. નવીન શૈલી અને સરલ ભાષા અને સચિત્ર ગ્રંથ છે. ૨. કેશી ગણધર અને પ્રદેશ રાજા પૃષ્ટ ૧૦
મેટામાં મોટા નાસ્તિક પ્રદેશ રાજાને કેશી ગણધરે પ્રતિબંધ પમાને તેને જૈન ધર્મ બનાવ્યું. રાજાની નાસ્તિકતાને લગતા છવાદિના પ્રશ્નને અત્યંત બે દાયક છે. તેના જવાબમાં કેશી ગણધરે જે યુકિતએ વાપરી છે, તે મનન કરવા લાયક છેઆ પુસ્તક અનેક રીતે ઉપગી છે વાંચીને મનન કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com