________________
૭૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી અલેકની સાત નરકભૂમિમાં નારક જીવ વસે છે. તિર્યંચ ગતિવાળા સૂક્ષમનિદ, બાદર નિગદ અને પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જીવ ચૌદ રાજલોકમાં સિદ્ધશિલા સિવાયના (8) સર્વ ભાગમાંના કેઈ પણ સ્થળે વસી શકે છે. તિર્યંચ ગતિવાળા બાદર નિદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય અને ચારઈન્દ્રિય), અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જવ એ દરેક ચૌદરાજલેકની મધ્યમાંના મધ્યકમાં આવેલ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રમાં વસે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય ચૌદરાજકની મધ્યમાં આવેલ મધ્યલકની પણ મધ્યમાં આવેલ અઢીદ્વિપ અને બે સમદ્રમાં વસી શકે છે; બીજે ક્યાંય નહિ. ભુવનપતિ દેવ અધોલેકમાં,
વ્યંતર, વાણવ્યંતર દેવ તિરછાલકમાં, તિષ્કદેવ મધ્યલોકમાં અને વૈમાનિકદેવ ઉર્વલોકમાં વસે છે. ચૌદરાજલેકને આકાર કેડે હાથ દઈ ત્રાંસા પગ રાખી ઉભેલ પુરૂષ જે છે અલોકને આકાર ઉંધા પાડેલ કેડિયા જે અર્થાત્ ઉપરથી સાંકડો અને નીચેથી વિરતરતો છે; ઉર્વલોક છતા કેડિયા પર ઊંધા પાડેલ કેડિયા જે અર્થાત્ નીચે સાંકડો ઉપર વિસ્તાર પામતે જતો મધ્યમાં પૂરતો વિસ્તાર પામેલ અને તેની ઉપર સાંકડે થતે જ છે. કર્મભૂમિ અને અકર્મભૂમિ :
મધ્યકમાં બે પ્રકારની ભૂમિ છે. (૧) કર્મભૂમિ અને (૨) અકર્મભૂમિ, મધ્યલોકમાંના મધ્યમાંના અઢી દ્વીપ અને બે સમુદ્ર એ મનુષ્યનીવાસભૂમિ છે. તેનાં નામ (૧) જંબુદ્વીપ, (૨) લવણસમુદ્ર, (૩) ઘાતકીખંડ, (૪) કાળે દધિસમુદ્ર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com