________________
[૪]
મા' શાસ્ત્રીય જ્ઞાન ખૂબ મર્યાદિત હાઈ દરેક લખાણ મારે તજજ્ઞ મુનિવરેાને વંચાવીને યાગ્ય સુધારાવધારા કરવાની પણ જરૂર હતી, તે કારણે કવિચારનું લખાણ પરમપૂજ્ય ર૦૦ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય મહિમાપ્રભવિજયજી અને અકામ સકામ નિર્જરા વિચાર અને ગુણુરથાન વિચાર એ છે લખાણ પરમ. પૂજ્ય ર૦૦ આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય મેરૂવિજયજી ત્યા પર પ્રવિજયજી આદિ પાસે રજૂ કરવા પડ્યા હતા.
આ ઉપરાંત આ સમગ્ર લખાણુની પ્રેસક્રાપી પરમ પૂજ્ય પન્યાસ શ્રીમણિવિજયજી મ૦ ના શિષ્ય પૂ. આ. મા॰ શ્રીવિજય કુમુદસૂરીજી મહારાજના શિષ્ય તપસ્વી શ્રાનિપુણવિજયજી મહારાજે ખંતપૂર્વક કરી આપી તેમજ આ પુસ્તિકા પણ પેાતાના દાદાગુરૂના નામથી ચાલતી ગ્રંથમાલા તરફથી બહાર પાડવા સહાય કરી છે, તે તેમની જ્ઞાન તરફની રૂચિ બતાવી આપે છે; તેમજ ગણિય શ્રી લબ્ધિસાગરજી મા॰ સા॰ ના શિષ્ય કાવ્યતી, ક્રમ ગ્રંથના અભ્યાસી પૂ. શ્રીયશાભદ્રસાગરજી મહારાજે આખુ પ્રેસમેટર એ એ વખત જોઇ અસંગતાદેાષ વગેરેના સુધારેા કરાવ્યેા છે. તેમજ માના બધાએ પ્રૂફ઼ા પૂ. મુનિમહારાજ શ્રીકુચનવિજયજી મહારાજે સુધારી આપવા પૂર્ણ કૃપા કરી છે. આ સર્વે મુનિ મહારાજે તથા આ અંગે જેમણે સહાય કરી છે તે સૌને આ પ્રસંગે આભાર માનું છું.
અકામ નિર્જરા અને સકામ નિર્જરા વિચાર એ કાલ્પનિક તા છે, છતાં તેમાં શાસ્ત્રીય આધારની અવગણના કરી નથી. આ ચિત્રનિરૂપણુ ક્ષમ્ય ગણાય. કેમ તે વિષે હું સાશક છું; છતાં મારી એ માન્યતા તા છે કે આપણી સન્મુખ એ બે પ્રકારની નિર્જરાનું ચિત્ર હાય તેા તેની તુલના, વ્યવહારિકતા અને કાર્ય કરતા વિષે આપણને સમજ પડે. ગુણસ્થાન વિચાર લખવામાં તે મારી ખૂબ ખૂબ સારી થઇ રહી હતી, કારણ કે આ વિષયથી તદ્દન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com