________________
૬ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
૧
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાય એ દરેક અસખ્ય પ્રદેશના સમૂહુરૂપ સ્કંધ છે. આકાશાસ્તિકાયના એ વિભાગ છે. (૧) લેાકાકાશ (૨) અલેાકાકાશ, લેાકાકાશ અસખ્યુંપ્રદેશના અને અલેાકાકાશ અનંત પ્રદેશના સમૃહરૂપ સ્ક ંધ છે. પુદ્દગલ રૂપી હાઇ પ્રત્યક્ષ દેખી શકાય તેવા છે, જ્યારે બાકીના દરેક અરૂપી હાઇ પરાક્ષ-દેખી ન શકાય તેવા છે.
જીવ અને પુદ્ગલ એ દરેક વ્યક્તિરૂપે અનત છે. દ્રવ્ય તરીકે જીવ પરાક્ષ છે, જ્યારે વ્યક્તિ તરીકે તે કાંઈક અંશે દેહના કારણે ઇન્દ્રિયગમ્ય પણ છે. પુદ્ગલ પ્રત્યક્ષ અને ઇન્દ્રિયગમ્ય છે.
પ્રત્યેક જીવ અસંખ્ય પ્રદેશના સમૂહરૂપ છે. આવા પ્રત્યેક જીવ અનંત છે. પુદ્દગલના કાઇ સ્કંધ એ અણુના, કાઇ ત્રણ અણુંના, કાઇ ચાર અણુના, કાઇ પાંચ અણુના એમ એક એક વધતાં સંખ્યાત અણુના, અસખ્યાત અણુના, અનંત અણુના અને અનંતાનંત અણુના એવા એવા સ્ક ંધા હેાય છે. પુદ્ગલથી છુટા પડેલ કે પાડેલ પરમાણુ અવિભાજય અને સૂક્ષ્માતિસૂક્ષ્મ હાવાથી પરેાક્ષ છે, છતાં તેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શે એ પ્રમાણે ગુણા હેાવાથી તે રૂપી અને પ્રત્યક્ષ ગણાય છે. પુદ્દગલ સ્કંધ તે રૂપીજ ગણાય છે, પછી તે સૂક્ષ્મ હોય કે ખાદર. તેમાંના માત્ર ખાદરક ધ ઇન્દ્રિયગમ્ય છે, સૂક્ષ્મસ્ક ધ ઇન્દ્રિયગમ્ય નથી. પરમાણુ અને સૂક્ષ્મસ્કંધ રૂપી છે તે જાણવાનું સાધન આગમ અને અનુમાન પ્રમાણ છે પરમાણું તેમજ સૂક્ષ્મસ્કંધમાં ૧ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦૫ સૂત્ર ૭–૮. ૨ જૂ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫ સૂત્ર ૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com