________________
૬૯
સમાધાન જણાવેલ છે તે, જે શ્રાવકે ભાવસમ્યકત્વવંત હાય અને સર્વ જૈન સિદ્ધાંતાના જાણકાર હોય તેને જ જૈન લેખવાના કેઈપણુ જૈનશાસ્ત્રમાં દુસ્કતે નહિ હાવાથી અને સુદેવ-સુગુરૂ અને સુધર્મ ને કુલાચારથી માનતા–વ્યાવહારિક સમકિતી ને, માર્ગાનુસારી ને આઘષ્ટિએ જેની ધર્માનુષ્ઠાનેા કરનારા નિરક્ષર પ્રાયઃ શ્રાવક શ્રાવિકાએ અને સિદ્ધાંતપ્રિય હોય છતાં સર્વ સિદ્ધાંતને વાંચવા તેમજ સાંભળવા નહિ પામનાર આદિ જૈનો વગેરે' જૈનોને તા જૈન જ નહિ લેખાવનારૂ હાવાથી ઘણુંજ અનર્થકારી એવુ કપાલકલ્પિત છે. જીવાદિ નવ તાનું અને સમ્યકત્વાદિ રત્નત્રયીનું યથા શાન ન હાય છતાં સુદેવ-સુગુરૂ અને સુધર્મને માનતા હોય તેવા તા આજે લાખા પણ જૈન હેાવા સંભવ છે. અને તે દરેકને દરેક ગામ અને નગરના જૈનસ'ધેા, જૈન જ કહે છે અને માને છે એમ જાણવા છતાં આચાય શ્રી, જિનેશ્વર ભગવંત અને તેમના સિદ્ધાંતા જેના હૃદયમાં વસી ગએલા હોય તેઓને જૈન કહેવાય છે' એવું પ્રત્યક્ષ પ્રમાણથી પણ સદંતર વિપરીત નિરૂપણ કરી શકેલ છે, તે મનસ્વીપણાની હદ ગણાય. જૈન માટેની આચાર્ય શ્રી આ વ્યાખ્યા, તે તેઓશ્રીનેય આપત્તિરૂપ છે. કારણકે આ સુધારાઓ દ્વારા ખતાવાયેલી તેઓશ્રીની અનેક ભૂલા, તેઓશ્રીએ પણ શ્રી જિનેશ્વરને અને તેમના સિદ્ધાંતાને હૃદયમાં યથાર્થ પણે વસાવેલા નથી.' એમ સાષિત કરી આપતી હોવાથી તેઓશ્રીથી પણ પેાતાને જૈન મનાવવા મુશ્કેલ અને તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com