________________
૬૮
ઉસકે સિવાય મુક્તિ નહી હો સકતી હૈ... પરતુ મુકિતમે... ગયે પહેલે તે પુન્યાનુબધી પુન્ય ભી અપેક્ષિત હૈ. ” એ મુજબ જણાવેલ છે તે, સુધારાન. ૧૮ માં શા. ત્તેચંદ ઝવેરચંદને સમાધાનમાં પુણ્યાનુબંધી પુણ્યને હેય જણાવેલ હાવાથી પેાતાના હાથેજ પેાતાને અજ્ઞાન કહેવા જેવી મૂર્ખાઈ ભર્યું" હોવા છતાં સત્યના સ્વીકારરૂપ છે. સમાધાનમાં-‘પુન્ય (ણ્ય), પુન્યા (ણ્યા) નુખશ્રી પુન્ય (ણ્ય), સા (વા) છેાડહી દેના ચાહિએ, મે ક્ષમા મે મદદગાર બનાતા (હાતે) હૈ, મેક્ષ જાનેવાલે (લે) કે, અને પહેલે (હિલે) ઈત્યાદિ શબ્દો અને વાકયેા વ્યાકરણજ્ઞાન તથા હિંદીભાષાની અજ્ઞાનતા સૂચક છે.
(૪૬) કૅથાણુ વર્ષ ૧૧ અંક ૧ રૃ, ૩ કે ૨, શ્રી, દીપચંદ તેજપાળે પૂછેલી-રાત્રિèાજન નહિ કરવું તે નિયમવાળાને ત્યાં કઈ આવે અને રાત્રે તેને જમાડે તે તેમાં વાંધે ખરા ? ” એ શકાના સમાધાનમાં કેઇ હેતુ જણાવ્યા વિના જે-‘જરૂર વાંધા.’ એમ જણાવેલ છે તે અખેપમૂલ છે. ‘ રાત્રિèાજન નહિ કરવું’ એ પ્રકારના એકવિધ નિયમવાળાને ‘નહિં કરાવવું” એ પ્રકારના નિયમ તે નથી જ, છતાં જરૂર જરૂર વાંધા ’એમ જણાવી દેનાર આચાર્યશ્રીને શું કહીએ ? (૪૭)કલ્યાણ વર્ષ ૧૧ તે જ અક-પેજ અને લૂમમાં તેજ પ્રશ્નકારની—“ જૈન કાણુ કહેવાય ?” એ શકાતું જે “ જિનેશ્વર ભગવત અને તેમના સિદ્ધાંતા જેના હૃદયમાં વસી ગયેલા હોય તેઓને જૈન કહેવાય છે.” એ મુજબ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com