________________
છે, એ વાતને આશ્રયીને અતિચારમાં “૧૦-૨૦ ઑગસ્સને કાઉસગ્ન કર્યો નહિ' એ વાત છે. એ પ્રકારની સમ્યક સમજ નહિ હોવાને આભારી છે. તેમ શાસ્ત્ર અને આચરણ સામે દષ્ટિ રાખ્યા વિના જ યદ્વાતા સમાધાન આપી દેવાની ભવાભિનંદિ ટેવને પણ આભારી છે. અન્યથા “૧૦ લોગસ્સનો કાઉસગ્ગ મધ્યમ” ઈત્યાદિ ખુલ્લું ગયું મારવાનું બને નહિ.
(૫) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૧૧ પૂ. ૬૩૪ કે. ૧-૨, સેનમલજી અનાજી શાહની– “પુન્ય તો આત્મા કરનેકા હૈ હી નહીં! નિર્બલતા કે કારણ પુન્ય કરનેકા ભાવ ભલે હી પેદા છે, પરંતુ પુન્ય કરના ઉચિત નહિ ! પુન્ય કરને સે વહ પુન્ય ભેગને કે લીએ અનેક ભવ કરને પડે. જિસસે સંસાર બઢેગા ઔર મિક્ષ નહિ જા સકેગે?” એ શંકાના સમાધાનમાં જે- “પુન્ય કે દે ભેદ હૈ. એક પાપાનુબંધી પુણ્ય ઔર દુસરા પુણ્યાનુબંધી પુણ્ય. ઉસમેંસે પાપાનુબંધી પુણ્ય સંસારમેં રખડપટ્ટી કરાનેવાલે હૈ. એ છેડ હી દેના ચાહીએ. પરંતુ પુન્યાનુબંધી પુન્ય માક્ષમાગમેં મદદગાર બનાતા હૈ. કકિ મેક્ષ જાના હેતે વજૂઋષભનારાચ સંઘયણકી ભી ઉસમેં મદદ ચાહિએ. પંચૅપ્રિયકી સંપૂર્ણતા, મનુષ્યભવ, આયક્ષેત્ર, આર્યકુળ આદિ સામગ્રીમેં જે મેમેં મદદગાર હૈ વે વે મોક્ષ જાને વાલેકે ભી અપેક્ષિત . ઈસલીએ પુણ્યકે ભી કથંચિત્ ઉપાદેય કહા હૈ હા, અખિરમે તે પુન્ય પાપ દે નેક ક્ષય કરના પડેગા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com