________________
(૪૮) કલ્યાણ વર્ષ ૧૧-અંક ૧. પૂ. ૪ કે-૧ તે જ પ્રશ્નકારની– “ધર્મ જેને જેમ ફાવે તેમ રાખે અને માને તેમાં દેષ ખરે? એ શંકાના સમાધાનમાં જે
મહાદોષ છે. કારણ કે- વાઘરીઓને બકરાં મારીને, મુસલમાનોને બકરીઈદ કરીને, યાજ્ઞિકને પશુ તેમ કરીને ધર્મ રાખવે છે, તે તે કેવી રીતે રહી શકે ? કારણ કે–આ બધા અધર્મના જ કારણે છે.” એમ જણાવેલ છે તે કાર્યને કારણ ગણુવનારી ઘડાને માટી લેખાવવા જેવી ગંભીર ભૂલ છે. તે તે ધર્મો અધર્મના કારણે નથી. પરંતુ અધર્મ સ્વરૂપ છે.
(૪૯) કલ્યાણ વર્ષ ૧૧. અંક ૧, ૫. ૪ કે ૧, તે જ પ્રશ્નકારની–“જિનેશ્વરની પ્રતિમા જડ છે તે તેવી જડપૂજાથી શું લાભ” એ કાનાં “ચિંતામણિરત્ન જડ છે પણ તેનાથી ઈહલૌકિક મનવાંછિત મળી શકે છેxxx અનિ જડ છે પણ તે શીતલતાને નાશ કરે છે અને ઉષ્ણતા આપે છે, જલ તૃષ્ણને છીપાવે છે ** આમ જડથી થતા અનુભવસિદ્ધ લાભે....” એ મુજબનાં સમાધાનમાં આચાર્યશ્રીએ ચેતનવંત ગણાતા આગ્ન તથા જળને અચેતનવંત એવા જડ લખાવેલ છે તે, તથા જલને તૃષા છીપાવનાર તરીકે લેખાવવાને બદલે “તૃણું છીપાવનાર તરીકે લેખાવેલ છે, તે બંને વાતે અગાધ અજ્ઞાનનું પ્રતીક છે. | (૫૦) કલ્યાણ વર્ષ ૫, અંક ૧૦, પૃ. ૩૫૬ કે-૨, દેવ તે વીતરાગ છે,નથી થતા પ્રસન્ન કે નથી થતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com